SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૨૫, ઉદ્દેશક. ૫ .... [૮૯૫] - અતીત, અનાગત અને સર્વકાળના પુદગલ પરાવત - અતીત-અનાગતનું અંતર, અતીત-સર્વકાળ અંતર, સર્વકાળ-અનાગતકાળનું અંતર [૮૯૬] - નિગોદના ભેદ (“જીવાભિગમ”ની સાક્ષી) [૮૯૭] નામ ભાવના છ ભેદ (શતક-૧૭, ઉદ્દેશા-૧-મુજબ) (૨૫) ઉદ્દેશક-૬-“નિર્ગસ્થ” [૮૯૮- આ ઉદ્દેશાના ૩૬ વિષયો (દ્વાર) સૂચક ગાથા -૯૦૧] - પુલાક, બકુશ, કુશીલ નિર્ગસ્થ સ્તાનકના ભેદો, - પાંચે નિર્ગસ્થના વેદ [૯૦] પાંચે નિર્ગસ્થનું સરાગ-વીતરાગપણું [૯૦૩] પાંચે નિર્ગસ્થના કલ્પ [૯૦૪] પાંચે નિર્ગસ્થના ચારિત્ર [૯૦૫] પાંચે નિર્ઝન્થનું પ્રતિસેવક-અપ્રતિસેવકત્વ [09] પાંચે નિર્ગુન્થનું જ્ઞાન [૯૦૭] પાંચે નિર્ગુન્થનું શ્રુત-અધ્યયન [૯૦૮] પાંચે નિર્ઝન્થની તીર્થ કે અતીર્થે સત્તા [૯૦૯] પાંચે નિર્ગુન્થનું દ્રવ્ય-ભાવ લિંગ [૯૧૦] પાંચે નિર્ગસ્થના શરીર [૯૧૧] પાંચે નિર્ગસ્થની ભૂમિ [૯૧૨] પાંચે નિર્ગસ્થનો કાળ [૯૧૩] પાંચે નિર્ગસ્થની ગતિ, ત્યાંની સ્થિતિ [૯૧૪] પાંચે નિર્ગસ્થના સંયમ સ્થાનો, તેનું અલ્પબહુત્ત્વ [૯૧૫] પાંચે નિર્ગસ્થના ચારિત્ર પર્યવો, તેની તુલના [૯૧૬ પાંચે નિર્ગસ્થનું સયોગી અયોગીપણું [૯૧૭] પાંચે નિર્ગસ્થનો ઉપયોગ [૯૧૮] પાંચે નિર્ગસ્થનો કષાય [૧૯] પાંચે નિર્ગળ્યોમાં વેશ્યા [૨૦] પાંચે નિર્ચન્થોના પરિણામ, પરિણામ કાળ [૨૧] પાંચે નિર્ગસ્થનો કર્મ પ્રકૃતિબંધ [૨૨] પાંચે નિર્ઝન્થનું કર્મ પ્રકૃતિ વેદન [૨૩] પાંચે નિર્ઝન્થની કર્મ પ્રકૃતિ ઉદીરણા કેટલી-કઈ ? મુનિ દીપરત્નસાગર સર્જિત 165 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy