SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ '... ભગવઈ– શતક. ૨૧, વર્ગ. ૨ થી ૮, ઉદ્દેશક. ૧૦/૧૦ ... વર્ગ-૨ થી ૮- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૧૫- - વટાણાદિ, અળસી આદિ, વંશઆદિ, શેરડી આદિ, -૮૨૧] સેડિય આદિ, અભરુહઆદિ, તુલસી આદિ સાતે વર્ગ - સાત વર્ગના ઉદ્દેશક અને વર્ણન પ્રથમ વર્ગ મુજબ ----*----*---- શતક-૨૨ વર્ગ-૧- ઉદ્દેશક-૧ થી ૧૦ [૨૨] છ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા [૮૨૩] તાડ આદિ વર્ણન (શતક-૨૧-સમાન) વર્ગ-૨ થી ૬- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૨૪- - લીમડો આદિ, અગસ્તિક આદિ, વેંગણ આદિ -૮૨૮] સિરિયક આદિ, પૂષફલિકા આદિ પાંચ વર્ગ - પાંચ વર્ગનું વર્ણન (શતક-૨૧-સમાન) ----*----*---- શતક-૨૩[૮૨૯] પાંચ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા વર્ગ-૧ થી ૫ - ઉદ્દેશક-૧૦/૧૦ [૮૩૦- - આલુ આદિ, લોહી આદિ, અવક આદિ, પાઠા આદિ, -૮૩૪] ભાષપર્ટી આદિ પાંચ વર્ગ (શતક-૨૨-સમાન) ----*----*---- શતક-૨૪ ઉદ્દેશક-૧-“નૈરયિક” [૮૩૫- - ચોવીશ ઉદ્દેશકની નામ સૂચક ગાથાઓ -૮૪૦] - નૈરયિકોની આગતિ સંબંધિ પ્રશ્નોત્તર - અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવની રત્નપ્રભા નરકે ઉત્પત્તિ, સ્થિતિ, સંઘયણ, સંસ્થાન લેશ્યા, દૃષ્ટિ, અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુદઘાત, અનુભવ, વેદ, અધ્યવસાય, કાયસ્થિતિ આદિ વિષયના પ્રશ્નોત્તર - સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સાતે નરકમાં ઉત્પત્તિ, આદિ [૮૪૧- સંજ્ઞી મનુષ્યની સાતે નરકમાં ઉત્પત્તિ, -૮૪૨] - બાકી પ્રશ્નોત્તર વિસ્તારથી) પૂર્વવત્ જાણવા મુનિ દીપરત્નસાગર સર્જિત 161 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy