SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ– શતક. ૧૬, ઉદ્દેશક. ૯ .. (૧૬) ઉદ્દેશક-૯-“બલીન્દ્ર” [૬૮૭] બલિની સુધર્મા સભાનું સ્થાન, બલીન્દ્રની સ્થિતિ (૧૬) ઉદ્દેશક-૧૦-“અવધિજ્ઞાન” [૬૮૮] અવધિજ્ઞાનના બે ભેદ “પન્નવણા”ની સાક્ષી) (૧૬) ઉદ્દેશક-૧૧ થી ૧૪ [૬૮૯- - દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, સ્વનિતકુમાર -૯૯૨] - બધાંનો સમાન આહાર-ઉચ્છવાસ, ચાર લેશ્યા, લેશ્યાને તથા ઋદ્ધિને આશ્રીને અલ્પબહુત્વ ----*----*---- શતક-૧૭ (૧૭) ઉદ્દેશક-૧-કુંજર [૧૯૩] શ્રત દેવતા નમસ્કાર [૬૯૪] સત્તર ઉદ્દેશકની નામસૂચક ગાથા [૧૯૫] ઉદાયી અને ભૂતાનંદ હસ્તિની આગતિ-ગતિ [૧૯૬] - તાડનું ફળ હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયાઓ - તાડવૃક્ષ, તાડફળના જીવને લાગતી ક્રિયા - તાડફળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો ફળ તોડનાર પુરુષ, વૃક્ષ, ફળ, ઉપકારી જીવને લાગતી ક્રિયા - ઝાડના મૂળને હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયા - ઝાડના મૂળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો તે પુરુષને, મૂળ તથા બીજના જીવને, ઉપકારક જીવને લાગતી ક્રિયાઓ - ઝાડના કંદ વિષયક ઉપરોકત પ્રશ્નો [૧૯૭] - શરીર, ઈન્દ્રિય અને યોગના ભેદ - ઔદારિક શરીર બંધક એક કે અનેક જીવને લાગતી ક્રિયા - વૈક્રિયાદિ શરીર બંધક જીવ વિષયક ઉપરોક્ત પ્રશ્ન - પાંચ ઈન્દ્રિયના બંધકને લાગતી ક્રિયા-છવીશ દંડક [૧૯૮] ભાવના ઔદયિકાદિ છ ભેદ (“અનુયોગદ્વાર”ની સાક્ષી) (૧૭) ઉદ્દેશક-૨-“સંયત” [૧૯૯] સંયત, આદિની ધર્મઆદિમાં સ્થિતિ - એક જીવ, અનેક જીવ, નૈરયિકાદિને આશ્રીને પ્રશ્નો મુનિ દીપરત્નસાગર સર્જિત 152 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy