SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૧૫, ઉદ્દેશક. -- ... [૬૪૭] ગૌતમાદિ નિગ્રન્થોને ગોશાલક સાથે વાદ કરવા મનાઈ [૬૪૮] - ભવ પાસે ગોશાલકનું વિસ્તારથી સ્વમત દર્શન - સાત દિવ્ય ભવંતરિત સાત મનુષ્ય ભવ આદિ કથન અને સાત શરીરમંતર પ્રવેશનું વિસ્તૃત વર્ણન [૬૪૯) ભ૦ મહાવીરનો ગોશાલકને આત્મગોપન નિષેધ [૬૫૦] ભ૦ મહાવીર પ્રતિ ગોશાલકના આક્રોશવચન [૫૧] - સર્વાનુભૂતિ, સુનક્ષત્ર અણગાર પર તેજોલેશ્યા ફેંકવી - ભ૦ મહાવીર ઉપર તેજોલેશ્યા પ્રક્ષેપ, તેજોલેશ્યાનો ગોશાલકના શરીરમાં જ પ્રવેશ. - ગોશાલક સાથે શ્રમણોના પ્રશ્નોત્તર - ગોશાલકનું ક્રોધ યુક્ત વર્તન અને વિચરણ [૬પ૨] - તેજોલેશ્યાનું સામર્થ્ય, ચાર પ્રકારે પાનક-અપાનક, શુદ્ધ પાનનું સ્વરૂપ, - ગોશાલક અને અયંપુલ આજીવિકોપાસકનું મિલન - મૃત્યુ મહોત્સવ કરવા આજીવિકોને ગોશાલકની આજ્ઞા [૫૩] - ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ, આત્મનિંદા, અંતિમ ક્રિયા [૬૫૪] આજીવિકો દ્વારા ગોશાલકના અંતિમ સંસ્કાર-બે પ્રકારે [૬૫૫૩ - ભ૦ મહાવીરને પિત્તજ્વર અને રક્તાતિસારની વેદના - સિંહ અનગારની શંકા, રેવતી શ્રાવિકાને ત્યાં ભિક્ષાર્થે જવું - રેવતીને દેવાયુષ બંધ, ભગવંતનું નિરોગી થવું [૬૫] સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અનગારની ગતિ [૬૫૭- - ગોશાલકની ગતિ અને ભવ પરંપરા -૬૫૯] - વિમલ વાહન રાજાના ભાવમાં પણ અનાર્ય આચરણ, - સુમંગલ મુનિનો વૃત્તાંત, વિમલ વાહનને બાળી નાખવા - ગોશાલકનું ભયંકર ભવ ભ્રમણ-વર્ણન, -અંતે દૃઢપ્રતિજ્ઞ કેવલી થશે, લોકોને સ્વ વૃત્તાંત કહેશે ----x----*---- શતક-૧૬ (૧૬) ઉદ્દેશક-૧-“અધિકરણ” [30] ચૌદ ઉદ્દેશકોની નામ સૂચક ગાથા [૬૧] વાયુકાયની ઉત્પત્તિ, મરણ, ભવાંતર ગમન [૬૨] સગડીમાં અગ્નિકાયની સ્થિતિ, વાયુકાયિકની ઉત્પત્તિ [33] - ભઠ્ઠીમાં લો ઊંચું-નીચું કરનારને લાગતી ક્રિયા મુનિ દીપરત્નસાગર સર્જિત | 149. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy