SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ- શતક, ૧૪, ઉદ્દેશક. પ ... (૧૪) ઉદ્દેશક-પ-“અગ્નિ” [૧૨] નૈરયિકાદિ જીવોનું અગ્નિની મધ્યમાંથી ગમન [૧૩] નૈરયિકાદિ જીવોના દશ પ્રકારના અનુભવ [૬૧૪] મહદ્ધિક દેવો દ્વારા તિછપર્વત કે ભિંતનું ઉલ્લંઘન (૧૪) ઉદ્દેશક-૬-“આહાર” [૧૫] નૈરયિકાદિ જીવોનો આહાર, આહારના પરિણામ, યોનિ, સ્થિતિ [૧૧૭] નૈરયિકાદિ જીવોનો વીચિ-અવીચિ દ્રવ્ય આહાર [૧૧૭] શકેન્દ્ર યાવત્ અય્યતેન્દ્રના રતિગૃહનું વર્ણન (૧૪) ઉદ્દેશક-૭-“સંસૃષ્ટ” [૧૧૮] ગૌતમના ભ૦ મહાવીર સાથે દીધ સ્નેહ આદિ પૂર્વે પશ્ચાત [૧૯] આ દીર્ઘ સ્નેહાદિનું જ્ઞાન અનુત્તરીપપાતિક દેવને પણ છે. [૨૦] તુલ્ય છ – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ, સંસ્થાન [૨૧] ભક્ત પ્રત્યાખ્યાનીની આહાર આસક્તિ-અનાસક્તિ [કર] લવસપ્તમ દેવની વ્યાખ્યા [કર૩] અનુત્તરૌપપાતિકનો અર્થ અને અનુત્તરોત્પત્તિ કારણ (૧૪) ઉદ્દેશક-૮-“અંતર” [૨૪] - રત્નપ્રભાદિ નરકનું પરસ્પર અંતર - સાતમી નરક અને અલોકનું અંતર - રત્નપ્રભાથી જ્યોતિષ્ક દેવનું અંતર - જ્યોતિષ્કથી સૌધર્મ-ઈશાન કલ્પનું અંતર - સૌધર્મથી અશ્રુત કલ્પનું પરસ્પર અંતર - અનુત્તર વિમાનથી ઈષ~ાશ્મારા પૃથ્વીનું અંતર - ઈષત્પાશ્મારા પૃથ્વીથી અલોકનું અંતર [૨૫] - શાલવૃક્ષની ગતિ, પૂજાદિ, મહાવિદેહે નિર્વાણ - શાલ વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [કરવું] ઉંબર વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [કર૭] અંબડ પરિવ્રાજક (“ઉવવાઈ"ની સાક્ષી) [૨૮] અવ્યાબાધ દેવ, તેની વિદુર્વણ શક્તિ [૨૯] શક્રેન્દ્રનું સામર્થ્ય-સ્કૃતિ [30] જંભક દેવ-નામકરણ, સ્વભાવ, દશ ભેદ, નિવાસાદિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 147
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy