SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૧૩, ઉદ્દેશક. ૬ ... - ઉદાયનનું ભવને વંદનાર્થે ગમન, પ્રવજ્યા વિચાર - પુત્ર અભિચી માટે શુભ ચિંતન, - ભાણેજ કેશીને રાજ્યાર્પણ - ઉદાયનની દીક્ષાનું વર્ણન, - પદ્માવતીની શુભકામના [૫૮૮] અભિચિની મનોવેદના, કોણિક પાસે જવું શ્રાવકપણું, ગતિ (૧૩) ઉદ્દેશક-૭-“ભાષા” [૫૮૯] - ભાષા-પુદગલ છે, રૂપી, અચિત્ત, અજીવ રૂપ છે - ભાષા જીવને હોય, બોલતી વેળા ભાષા કહેવાય - ભાષાનું ભેદન, ભાષાના ચાર ભેદ [પ૯૦) મન-સર્વ વર્ણન ભાષા અનુસાર [૫૯૧] કાયા-આત્મ અને પુદગલ બને છે, રૂપી-અરૂપી છે. - સચિત્ત-અચિત્ત છે, જીવ-અજીવ છે, કાયાભેદન - જીવ અજીવ બંનેને કાયા છે. પૂર્વ કે પશ્ચાત્ કાયપણું - કાયના સાત પ્રકાર-ઔદારિક આદિ [૫૯] - મરણના પાંચ ભેદ-આવિચીમરણ આદિ - આવિચી આદિ મરણના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભવથી ભેદો - નૈરયિકાદિ ક્ષેત્રે આવિચી આદિ મરણ કહેવાનો હેતુ - બાલમરણ અને પંડિત મરણના ભેદ - પંડિત મરણમાં પાદપોપગમન, ભક્ત પ્રત્યાખ્યાનના ભેદ (૧૩) ઉદ્દેશક-૮-“કર્મપ્રકૃત્તિ” [૫૯૩] - કર્મની આઠ પ્રકૃત્તિ (“પન્નવણા”ની સાક્ષી) [૫૯૪) - ભાવિતાત્મા અણગારનું વૈક્રિય લબ્ધિથી આકાશગમન, રૂપવિકુર્વણા, હિરણ્યાદિ પેટી દૃષ્ટાંતરૂપ વિફર્વણા, વડવાગલ, જળો, બીજંબીજક આદિ પક્ષી સમાન ગતિ, ચક્ર કે રત્ન હસ્ત પુરુષ સમગતિ, વિસભંજિકાદિ ગતિ, વનખંડ કે પુષ્કરિણી રૂપે ગમન, પુષ્કરિણી રૂપ વિકવણા - આ સર્વે રૂપવિકુવણા સામર્થ્ય છે. પણ પ્રવૃત્તિ હોતી નથી - માયા સહિત સાધુ આ વિકુર્વણ કરી આલોચે તો આરાધક (૧૩) ઉદ્દેશક-૧૦-“સમુદઘાત” [૧૯૫] છાક્યૂસ્થિક સમુદઘાત (“પન્નવણા”ની સાક્ષી) ----*---- ---- મુનિ દીપરત્નસાગર સર્જિત 145 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy