SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ- શતક. ૭, ઉદ્દેશક, ૧૦... - (૭) ઉદ્દેશક-૧૦-“અન્યતીર્થિક” [૩૭૭] - કાલોદાયી આદિ ઘણા અન્યતીર્થિકોનું રાજગૃહી પાસે સ્થાન - પંચાસ્તિકાય વિષયે અન્યતીર્થિક અને ગૌતમનો સંવાદ - ભ0 મહાવીર દ્વારા પ્રતિબોધ, કાલોદાયીની દીક્ષા [૩૭૮] - કાલોદાયી અનગારનો પાપકર્મના અશુભ ફલ વિશે પ્રશ્ન - ભ૦ મહાવીર દ્વારા વિષમિશ્રિત ભોજન દૃષ્ટાંત આપી ઉત્તર - શુભ કર્મના ફળનો પ્રશ્ન, ઔષધયુક્ત ભોજન દૃષ્ટાંત આપી સમાધાન - પ્રાણાતિપાત આદિની વિરતિનું ફળ [૩૭૯) અગ્નિકાય પ્રદિપ્તક અને ઉપશાંતકને થતો કર્મબંધ [૩૮] તેજોલેશ્યાના પુદગલનો પ્રકાશ, કાલોદયીનો તપ અને મુક્તિ ----*----*---- શતક-૮ ઉદ્દેશક-૧-“પુદગલ” [૩૮૧] દશ ઉદ્દેશક વિષય સૂચક ગાથા [૩૮] પુદગલોના ત્રણ ભેદ-પ્રયોગ પરિણત આદિ [૩૮૩] એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ પર્યત પ્રયોગ પરિણત પુદગલ - સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ઈન્દ્રિય શરીર, વર્ણાદિ ચતુષ્ક વગેરે ભિન્નભિન્ન અપેક્ષાએ ભેદો [3૮૪] મિશ્ર પરિણત પુદગલો-પ્રયોગપરિણત જેવા નવ દંડક [૩૮૫] વિસસાપરિણત પુદગલ-પ્રયોગપરિણામ જેવા નવ દંડક [૩૮] - એક દ્રવ્ય પ્રયોગ પરિણત પુદગલના મન, વચન, કાયાની અપેક્ષાએ વિવિધ ભેદો - એક દ્રવ્ય મિશ્ર પરિણત, પુદગલ-મન, વચન, કાયાશ્રિત ભેદો - એક દ્રવ્ય વિસસાપરિણત પુદગલના ભેદો-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન ભેદે [૩૮૭] - બે દ્રવ્યના પ્રયોગ, મિશ્ર અને વિસસા પરિણત પુદગલ - ત્રણ, ચાર, પાંચ યાવત્ અનંત દ્રવ્ય પરિણત પુદગલ - આ સર્વ ભેદો એક દ્રવ્ય પરિણત પુદગલાનુંસાર જાણવા વધારામાં એક સંયોગ, દ્વિ સંયોગ આદિ ભેદ છે. [3૮૮] ત્રણ પ્રકારના પુદગલોનું અલ્પ-બહુત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત 132 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy