SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ– શતક. ૪, ઉદ્દેશક ૧૦ ... (૪) ઉદ્દેશક-૧૦-‘‘લેશ્યા” [૨૧] કૃષ્ણ લેશ્માનું પરીણમન, લેશ્યાના વર્ણાદિ (“પન્નવણા”ની સાક્ષી) ----X----X---- શતક-૫ ઉદ્દેશક-૧-“સૂર્ય” [૨૧૫] દશ ઉદ્દેશકના વિષયને જણાવતી ગાથા [૨૧૬- - ભ૦ મહાવીરને ગૌતમ દ્વારા “સૂર્ય ઉદયઅસ્ત” વિશે પ્રશ્ન -૨૧૭] - જંબુદ્વીપમાં દિવસ-રાત્રિ, દિન-રાત્રિ વૃદ્ધિ-હાનિ વર્ણન [૨૧૮] જંબુદ્રીપમાં વર્ષાદિ ઋતુ, અયન યાવત્ સાગરોપમ, કાલચક્ર [૨૧૯] લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદસમુદ્ર, પુષ્કરરવરાર્ધદ્વીપમાંસૂર્ય ઉદયાસ્ત, દિન-રાત, કાળચક્ર વિશે પ્રશ્નોત્તર (૫) ઉદ્દેશક-૨-“વાયુ” વાયુના ચાર ભેદ, વિભિન્ન દિશામાં વાયુનું વહન દ્વીપ અને સમુદ્રમાં વાતા વાયુઓ અને તેની વિપર્યયતા ચાર પ્રકારના વાયુ, તેની સ્વાભાવિક ગતિ, વાયુ વહન વાયુની વૈક્રિયગતિ, શ્વાસોચ્છવાસ, વાયુદેવ દ્વારા ઉદીરણા ઓદન, કુલ્માષ, મદિરા, લોઢું-તાંબુ આદિ, અસ્થિ-ચર્મઆદિ, અંગારો-રાખ આદિના પૂર્વ શરીરો વિષયક પ્રશ્નોત્તર (૫) ઉદ્દેશક-૩-જાલગ્રંથિકા” [૨૦] [૨૧] એક સમયે બે આયુનું વેદન-જાળનું દૃષ્ટાંત-અન્યમત - ભ0 મહાવીર-સ્વમત-એક સમયે એક આયુનું વેદન આયુષ્ય સહિત જીવોની ગતિ-ચોવીશ દંડકમાં, -૨૨૪] - કર્માનુસાર યોનિનું આયુબંધન [૨૨૩ [૨૨] - (૫) ઉદ્દેશક-૪-“શબ્દ” [૨૫] - છદ્મસ્થ આતોદ્ય, સૃષ્ટ સમીપવર્તી શબ્દો સાંભળે કેવળી નીકટના કે દૂરના, આદિ કે અંતરહિત સર્વ શબ્દો જાણે કેવળી સર્વ પદાર્થના સર્વ ભાવોને જુએ અને જાણે [૨૬] - છદ્મસ્થ હસે અને ઉતાવળા થાય, કેવલી ન થાય કેવળીને હાસ્યાદિ અભાવનું કારણ, હાસ્યાદિથી કર્મબંધ છદ્મસ્થ ઊંઘ લે, કેવલી ન લે, તેનું કારણ, ઊંઘથી કર્મબંધ [૨૨૭] હરિણેગમમેષી ગર્ભસંહરણ કઈ રીતે કરે તેનું વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 123 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy