SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ– શતક. ૨, ઉદ્દેશક. ૧ શતક-૨ | (૨) ઉદ્દેશક-૧-“ઉચ્છવાસ અને સ્કંદક” [૧૦૫] દશ ઉદ્દેશોના વિષયો સંબંધિ ગાથા [૧૦] પૃથ્વીકાયાદિ સ્થાવરોમાં શ્વાસોચ્છવાસનું અસ્તિત્વ [૧૦૭ - શ્વાસોચ્છવાસનું દ્રવ્યાદિ સ્વરૂપ-જીવને, ચોવીશ દંડકને આશ્રીને - વાયુકાય વાયુકાયનો જ શ્વાસોચ્છવાસ કરે [૧૦૮] - વાયુકાયની અનેકવાર વાયુકાયમાં ઉત્પત્તિ, - વાયુકાયનું મરણ-આઘાતથી, શરીરી-અશરીરી બંને રૂપે [૧૦૯] નિર્ગસ્થને પુનઃ મનુષ્યભવ પ્રાપ્તિના સંજોગો [૧૧] ઉપરોક્ત નિર્ગસ્થના પ્રાણ, જીવન આદિ છ નામો [૧૧૧] નિર્ગસ્થને સિદ્ધિગતિ પ્રાપ્તિના સંજોગો અને તેના નામો [૧૧૨] સ્કંદક પરિવ્રાજક ચરિત્ર- ભ૦નું કૃતંગલા નગરીએ આગમન, શ્રાવસ્તિમાં ઢંદક,સ્કંદકનો સંક્ષિપ્ત પરિચય, સ્કંદકને ને પિંગલસાધુના પ્રશ્નો, લોક-જીવસિદ્ધિ-સિદ્ધ એ સાત કે અનંત ?, કારણ વિશે, સ્કંદકનું ભ૦ મહાવીર પાસે ગમન, સ્કંદકનું સમાધાન, લોક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, મરણ વિશે ભ૦ના પ્રત્યુત્તરો [૧૧૩] - ભ૦ મુખે સ્કંદકનું ધર્મશ્રવણ, પ્રવચન શ્રદ્ધા, પ્રવજ્યા - સ્કંદકને ગ્રહણ-આસેવન શીક્ષા, દૃષ્ટાંત રૂપ સંયમચર્યા [૧૧૪] અગિયાર અંગપાઠી, ભિક્ષપ્રતિમાદિ, તપશકાયા વર્ણન [૧૧૫] સ્કંદક મુનિની ધર્મજાગરણ, સંલેખના વિચારણા [૧૧] સ્કંદક મુનિની સંલેખના વિધિ, સમાધિ મરણ [૧૧૭] સ્કંદક મુનિની ગતિ, તેમના મરણ બાદ સ્થવિર કૃત વિધિ (૨) ઉદ્દેશક-૨-“સમુદઘાત” [૧૧૮] સમુદઘાતના સાત ભેદ અને પન્નવણા સૂત્રની સાક્ષા (૨) ઉદ્દેશક-૩-“પૃથ્વી [૧૧૯- પૃથ્વી (નરક) વર્ણન-નરકના સાત ભેદ, નરક પૃથ્વીની જાડાઈ, -૧૨૧] - સંસ્થાન, બાહલ્ય, વિખંભ આદિ વિશે જીવાભિગમની સાક્ષી () ઉદ્દેશક-૪-“ઈન્દ્રિય” [૧૨] ઈન્દ્રિયોના પાંચ ભેદ આદિ વર્ણન – “પન્નવણા”ની સાક્ષી (૨) ઉદ્દેશક-૫-“અન્યતીથિંક” [૧૨૩] એક સમયે બે વેદનું વેદન-અન્યમત, એક વેદ-વેદન સ્વમત મુનિ દીપરત્નસાગર સર્જિત 117 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy