SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ... ભગવઈ- શતક. ૧, ઉદ્દેશક. ૨ .... (૧) ઉદ્દેશક-૨-“દુ:ખ” [.ર૬] - સ્વયંત દુઃખ વેદન-અવેદન-જીવમાં, ચોવીશ દંડકમાં - સ્વયંકૃત આયુ વેદન-અવેદન જીવમાં, ચોવીશ દંડકમાં [.૨૭- - નૈરયિક આદિના આહાર, શરીર, શ્વાસોચ્છવાસ, કર્મ, વર્ણ, -.૨૮] વેશ્યા, વેદના, ક્રિયા, આયુ, ઉંમર વિષયક પ્રશ્નોત્તર - અસુરકુમાર, નાગકુમારાદિ, પૃથ્વીકાયાદિ, બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય, વ્યંતરાદિદેવ સંબંધે ઉક્ત પ્રશ્નોત્તર [.૨૯] લશ્યાના છ ભેદ-(પ્રજ્ઞાપના સૂત્ર લેગ્યાપદની સાક્ષી) [.૩૦] સંસાર સંસ્થાન કાળના ભેદ, નૈરયિકાદિનો સંસાર સંસ્થાન કાળ. [.૩૧] જીવની અંતક્રિયા (મુક્તિ)નો પ્રશ્ન-(પ્રજ્ઞાપન સૂત્ર-સાક્ષી) [.૩૨) દેવલોકમાં કેવા પ્રકારના જીવો ઉપઘાત ક્યાં થાય તે પ્રશ્નોત્તર - અસંયત, અખંડ કે ખંડિત સંયમી, અખંડ કે ખંડિત દેશવિરત, અસંજ્ઞી, તાપસ આદિ અન્ય મતી, તિર્યંચ, અભિયોગિ, દર્શનભ્રષ્ટ સ્વલિંગીમાં કોનો-કયા ઉપપાત ? [33] - અસંજ્ઞિના આયુષ્યના ચાર ભેદ, અસંજ્ઞીની ગતિ અને સ્થિતિ - અસંજ્ઞિ જીવોના આયુબંધનું અલ્પબદુત્વ (૧) ઉદ્દેશક-૩-“કાંક્ષા પ્રદોષ” [૩૪] ક્રિયા નિષ્પાદ્ય કાંક્ષામોહનીય કર્મ, તેની દેશ-સર્વકૃત ચઉભંગી [૩૫- - કાંક્ષા મોહનીય કર્મની ટિકાલિક કરણ, ચય, ઉપચય, ઉદીરણા, -૩૭] વેદન અને નિર્જરા સંબંધે પ્રશ્નોત્તર, - કાંક્ષા મોહનીય કર્મ વેદના અને તેના કારણો [30] જિનોક્ત વચન સત્યતા, [૩૯] ચિનોક્ત તત્વે શ્રદ્ધાથી આજ્ઞાની આરાધક્તા [૪૦] અસ્તિતત્વ-નાસ્તિત્વ પરિણમન અને ગમનીય [૪૧] અહીં-તહીં ગમનીય સંબંધિ પ્રશ્નોત્તર [૪૨] કાંક્ષા મોહનીય કર્મબંધના કારણો-ઉત્થાનાદિ ચાર [૪૩] - ઉદીરણા, ગહ, સંવર આત્મકૃત, ઉદીર્ણ-અનુદીર્મ-ઉદીરણાદિ - ઉત્થાન, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમથી ઉદીરણા-ઉપશમનાદિ [૪૪] નૈરયિકાદિ ચોવીશે દંડકમાં કાંક્ષા મોહનીય કર્મ-વેદન [૪૫] શ્રમણ નિર્ગુન્થોને પણ કાંક્ષા મોહનીય કર્મ-વેદન - કાંક્ષા મોહનીય વેદન જ્ઞાનાંતર આદિ રીતે, શંકાદિથી યુક્ત થઈને મુનિ દીપરત્નસાગર સર્જિત 113 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy