SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સર્વના , ૮૨૫ છતાં શુદ્ધાત્મધર્મમાં વિશ્રાન્તિ કરનારા બને છે તેથી ચારિત્રગુણમાં લીન બનેલા મુનિ મહારાજા સર્વે નયોનો આશ્રય કરે છે. તેના ટીકા :- “છાવત્તો નવા” કુતિ, સર્વે નવા થાવાઃ-સ્વર્વપક્ષस्थापनपुरःसरा अपि भावे-शुद्धात्मधर्मणि कृतविश्रमाः स्युः-स्थिरा भवन्ति । अतः મુનિ:-ચારિત્રફુલ્લિીન:, વયરિવર્તીશ્વર વારિત્ર, તવ દુઃ, તત્ર સ્ત્રીના -वर्धमानपर्यायः सर्वनयाश्रितः स्यात् । द्रव्यनये-कारणत्वग्राहके, भावनये -तत्कार्यत्वग्राहके, क्रियानये-साधनोद्यमरूपे, ज्ञाननये-तद्विश्रामरूपे, आश्रित:आसक्तः स्याद्-भवेदित्यर्थः । उक्तञ्चानुयोगद्वारे - सव्वेसिपि णयाणं, बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सव्वणयविसुद्ध, जं चरणगुणट्ठिओ साहू ॥१॥ (અનુયોરારસૂત્ર-૬૦૬, ૨૯-૨૪૨) अत उक्तं श्रीभगवतीटीकायाम् - जड़ जिणमयं पव्वज्जइ, ता मा ववहारणिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अण्णेण उ तच्चं ॥ अतः साम्यं हितम् । पुनस्तदेव द्रढयति - વિવેચન :- સર્વે પણ નયો પોતપોતાનો પક્ષ સ્થાપન જરૂર કરે છે. પોતપોતાના પક્ષનું સ્થાપન કરવામાં કુશળ હોવા છતાં પણ અંતે તો શુદ્ધ આત્મ-ધર્માત્મક ભાવની પ્રાપ્તિમાં જ સ્થિર થનારા છે. પ્રત્યેક નયો પોતાને માન્ય વાત રજુ કરીને તે વાત સાધ્યની સાથે જોડનારા હોય છે. તો પછી સાધ્ય સાધવાની અભિલાષાવાળા સાધકમુનિએ શા માટે કોઈ પણ નયનો અનાદર કરવો જોઈએ? કોઈપણ નયનો અનાદર કરવો ઉચિત નથી. પ્રત્યેક નયો શુદ્ધ આત્મધર્મ રૂપ સાધ્યને જ સાધવામાં જ જોડાયેલા છે આવું સમજનાર મુનિ ચારિત્રગુણમાં લીન થયા છતા સર્વ નયોનો આશ્રય કરે છે. કોઈપણ નયને સ્વીકારતા નથી એમ નહીં પણ બધા નયોનો આદર કરે છે. કારણ કે બધા જ નયો પોતપોતાની વાત રજુ કરવા દ્વારા અંતે તો ઈષ્ટ સાધ્યના જ સાધક હોય છે. જેમ કોઈપણ એક ગામમાં આવવાના અનેક માર્ગો હોય તો ભિન્ન ભિન્ન એવા તે માર્ગોથી જો વિવક્ષિત ગામમાં બરાબર પ્રવેશ થતો જ હોય તો કયા માર્ગનો અનાદર કરાય? કોઈપણ માર્ગનો અનાદર ન કરાય-તેમ અહીં સમજવું. અમદાવાદ શહેરમાં પ્રવેશ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy