SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૧ જ્ઞાનમંજરી યોગાષ્ટક- ૨૭ तित्थस्सुच्छेयाइ वि, नालंबणमित्थ जं स एमेव । सुत्तकिरियाइणासो, एसो असमंजसविहाणा ॥१४॥ सो एसो वंकओ चिय, न य सयमयमारिआणमविसेसो । एवंपि भावियव्वं, इह तित्थुच्छेयभीरुहि ॥१५॥ मुत्तूण लोगसण्णं, उड्डूण य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं, बुहेण मइनिउणबुद्धीए ॥१६॥ एवं प्रथमं स्थानादिविशुद्धिं कृत्वा इच्छादिपरिणतः क्रमेण स्वरूपावलम्बनादि गृहीत्वा प्रीत्याद्यनुष्ठानेन असङ्गानुष्ठाने गतः सर्वज्ञो भूत्वा अयोगीभूय सिद्धो भवति । अतः क्रमसाधना श्रेयस्करी ॥८॥ इति व्याख्यातं योगाष्टकम् (२७) “તીર્થનો ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ આલંબનો પણ અહીં સૂત્રદાનમાં સાચાં ન સમજવાં, કારણ કે તે અયોગ્ય જીવ ઉસૂત્રપ્રરૂપણા આદિ અસમંજસ વિધાન કરે અને તેનાથી મૂલસૂત્ર અને મૂલક્રિયા માર્ગનો નાશ કરે તે જ સાચો તીર્થનો ઉચ્છેદ થયો સમજવો. ૧૪ : પ = સૂત્રયવિનાશ: = તે આ મૂલસૂત્રનો અને ક્રિયાનો કરાતો વિનાશ વંમ વિય = તીર્થોચ્છવપર્યવસાયિતયા ફુરત્તરવહન પત્ર = જૈનશાસનનો ઉચ્છેદ કરવાના પર્યવસાનવાળો છે. તથા દૂરન્ત એવા દુઃખફળને જ આપનારો છે. માટે તેવા જીવને સૂત્રદાન કરવું ઉચિત નથી. કોઈ વ્યક્તિ સ્વયં મૃત્યુ પામે અને આપણે તેને જાણીને મારી નાખીએ તે બને જેમ સમાન નથી, તેમ સ્વયં તીર્થનો ઉચ્છેદ થાય અને આપણા વડે અપાત્રને વિદ્યા આપવાથી તીર્થનો ઉચ્છેદ કરાય. આ બન્ને સમાન નથી. આ બાબત તીર્થના ઉચ્છેદથી ભીરુ જીવોએ જાણી લેવી જોઈએ. ૧૫ ખોટા એવા લોકોના ટોળા સાથે તણાવું આવા પ્રકારની લોકસંજ્ઞાનો ત્યાગ કરીને, સારી રીતે શાસ્ત્રોના સૂક્ષ્મ પરમાર્થને વહન કરીને અતિશય નિપુણ બુદ્ધિપૂર્વક પંડિત પુરુષે સમ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ મનફાવે તેમ ગમે તેને સૂત્રપાઠનું દાન ન કરવું જોઈએ. |૧૬ આ પ્રમાણે જેમ અપાત્રને વિદ્યા ન અપાય, અપાત્રને કોઈ વિશિષ્ટ મોટો અધિકાર ન અપાય, જો આપવામાં આવે તો સત્તા હાથમાં આવતાં જ તેનો દુરુપયોગ કરે, અનેકને
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy