SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩ જ્ઞાનસાર |॥ अथ त्रयोविंशतितमं लोकसञ्जात्यागाष्टकम् ॥ अथ निर्वेदी जीवः मोक्षसाधनोद्यमवर्ती लोकसञ्जया न मुह्यति । लोकसज्ञा हि धर्मसाधनव्याघातकरी आप्तैस्त्याज्या, इति तदुपदेशरूपं लोकसञ्जात्यागाष्टकं विस्तार्यते । लोकः अष्टविधः-नामलोकः शब्दालापरूपः, स्थापनालोकः अक्षरलोकनालियन्त्रन्यासरूपः, रूप्यरूपिजीवाजीवात्मकः द्रव्यलोकः, उर्ध्वाधस्तिर्यग्लक्षणः क्षेत्रलोकः । समयावल्यादिकालपरिमाणलक्षणः काललोकः । नरनारकादिचतुर्गतिरूपः भवलोकः, औदयिकादिभावपरिणामः भावलोकः, द्रव्यगुणपर्यायपरिणमनरूपः पर्यवलोकः, इदं च सर्वमपि आवश्यकनियुक्तितो (गाथा १०५७) ज्ञेयम् । अथवा-द्रव्यलोकः संसाररूपः, अप्रशस्तभावलोकः परभावकत्वजीवसमूहः, अत्र भवलोकाप्रशस्तभावलोकस्य सज्ञा त्याज्या । लोकसञ्ज्ञा च नयसप्तकेन धर्मार्थिभिः परिहरणीया । વિવેચન - જે આત્મા સંસારથી નિર્વેદ પામેલો હોય અર્થાત્ કંટાળેલો હોય, સાંસારિક સુખોને પણ બંધન સમજીને તેના ત્યાગની જ ભાવનાવાળો હોય, પોતાના આત્માને કર્મોના બંધનમાંથી છોડાવીને મોક્ષની જ સાધના કરવામાં અતિશય ઉદ્યમશીલ હોય તે આત્મા લોકસંજ્ઞા દ્વારા મોહાલ્વ થતો નથી. કારણ કે અનાદિ કાળની આ લોકસંજ્ઞા ધર્મતત્ત્વ સાધવામાં વ્યાઘાત (વિપ્ન) કરનારી છે, એમ તેઓ જાણે છે. તે કારણથી આપ્ત પુરુષો વડે આ લોકસંજ્ઞા તજવાલાયક કહેવાયેલી છે. આ કારણથી તેનો ઉપદેશ આપવા રૂપે लोकसंज्ञात्यागाष्टक नामर्नु भा त्या वे उपाय छे. લોક આઠ પ્રકારનો છે. તે આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૫૭ ના અનુસાર આ પ્રમાણે नाम ठवणा दविए, खित्ते काले भवे अ भावे अ । पज्जवलोगे अ तहा अट्ठविहो लोगनिक्खेवो ॥१०५७॥ नाम :- Mels" मेवा शहनो भाद५ ४२पो, भेटले. 3 श०४थी मोnag त. (२) स्थापनादो :- "als" मापा मक्षरीन ४५31 6५२, 10 6५२ ३ ४ 6५२ રચના કરવી, અથવા લોકનાલિકાનું લોકાકાશનું) યંત્ર દોરીને આકૃતિ રચવી.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy