SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬ ४८३ यदि लिङ्गमात्रभिन्नमवस्तु, विसंवादित्वात्, रक्तनीलतादिवत्, एवं सति मूलत एव भिन्नशब्दं कथं वस्तु स्यात् ? शब्देन हि अर्थाद् निरुक्तिः क्रियते, एतस्माद् निरुक्तादेषः इति यत्र तद्भेदस्तद्भिन्नमेव, यथा तु पूर्वनयेनैकं कृत्वोच्यते इन्द्रशक्रादिः तदवस्तु यथा घटज्वलनादि भिन्ननिमित्तत्वाद् अनयोरेकत्वेन अवस्तुता । एवं घटकुटयोरपि चेष्टाकौटिल्यनिमित्तभेदात्पृथक्ता । तथा प्रकृतिप्रत्ययोपात्तनिमित्तभेदाद् भिन्नौ शक्रेन्द्रशब्दौ, एकार्थो न भवतः, विविक्तनिमित्तावबद्धत्वात् गवाश्वशब्दवत् । (अथापि) प्रतीतिश्च लोके चैवं निरूढत्वात्, इन्द्रशब्दस्य पुरन्दरादयः पर्यायाः इत्येतदनुपपन्नम् । एवं हि सामान्यविशेषयोरपि पर्यायशब्दत्वं स्यादेव । यतः प्लक्ष इत्युक्ते प्राग् वृक्षेऽस्ति सम्प्रत्ययः, अस्तित्वे सम्प्रमोहे च सज्ञान्तरकल्पनायामिहापि तर्हि उक्तादनुक्तप्रतिपत्तौ सत्यां पर्यायत्वप्रसङ्गः । प्रविश, पिण्डी भक्षय इत्यस्य गमात् । तथाऽस्तिर्भवतिपरः प्रथमपुरुषेऽप्रयुज्यमानेऽप्यस्तीति गम्यते, वृक्षः प्लक्ष इत्युक्तेऽस्तीति गम्यते न्यायादस्तिपर्यायः प्राप्तः । (भेदः साधीयान् ) तस्माद् भेदस्यार्थनयात् दन्तिहस्तिनोश्चैकत्वाप्रसङ्गः इति, एवं सज्ञान्तराभिधानमवस्तु इति । સમભિરૂઢ નય પર્યાયવાચી નૃપ-ભૂપ અને રાજા ઈત્યાદિ શબ્દોના પણ ભિન્ન ભિન્ન અર્થ સ્વીકારે છે. તેથી તે નય શબ્દનયને આવા પ્રકારનો ઠપકો આપે છે કે – જે જે શબ્દોનું લિંગમાત્ર ભિન્ન હોય છે તે તે વસ્તુ ભિન્ન ભિન્ન હોય છે. તટ તટી ત૮ નું એકત્વ માનવું તે જો અવસ્તુ છે, મિથ્યા છે. કારણ કે બધા જ શબ્દો પરસ્પર વિસંવાદી છે. જેમ નીલ અને પીત શબ્દો ભિન્ન ભિન્ન હોવાથી તેના ભિન્ન ભિન્ન અર્થ છે, તેમ તટ-તટી-ત૮ શબ્દોના અર્થો પણ ભિન્ન ભિન્ન છે – આમ શબ્દનય ! તું માને છે. તો જે શબ્દો મૂલથી જ ભિન્ન છે. જેમકે ગૃપ-ભૂપ અને રાજા, તે શબ્દોનો અર્થ એક કેમ હોય? લિંગભેદે જો અર્થભેદ હોય છે તો પછી શબ્દભેદે વસ્તુભેદ કેમ ન હોય ? શબ્દ દ્વારા (એટલે કે શબ્દની વ્યુત્પત્તિ કરવા દ્વારા) અર્થથી નિશ્ચિત અર્થનું કથન थाय छे. सेम नृन् पातीति नृपः, भुवं पातीति भूपः = आम "॥ शहीथी आवा પ્રકારની નિરુક્તિ થતી હોવાથી મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ. આવો અર્થ થાય છે” આમ જે જે શબ્દો ભિન્ન ભિન્ન હોય છે તેનો તેનો અર્થ પણ તેવો તેવો ભિન્ન-ભિન્ન જ હોય છે. નૈગમ-સંગ્રહાદિ પૂર્વનયો વડે ઈન્દ્ર, શક, પુરંદર વગેરે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy