SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ નિર્લેપાષ્ટક- ૧૧ જ્ઞાનસાર तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥५॥ ગાથાર્થ :- તપશ્ચર્યા, શ્રુતજ્ઞાન આદિ વડે અહંકારવાળો બનેલો આત્મા આવશ્યકક્રિયા કરતો હોય તો પણ તે કર્મો વડે લેપાય છે અને ભાવનાજ્ઞાનવાળો જીવ આવશ્યકક્રિયા રહિત હોય તો પણ તે લપાતો નથી. પણ ટીકા :- “તપ:શ્રુતાવના રૂત્તિ', વિપિ નિનક્ષત્પવિતુર્થીખ્યિાતી अपि तप:श्रतादिना मत्तः-मानी अभिनवकर्मग्रहणैर्लिप्यते । न च रुषादिनोत्कृष्टा क्रिया हितकारिणी । उक्तञ्चाचाराङ्गे - ___“से वंता कोहं च माणं च मायं च लोभं च एयं पासगस्स दंसणं ૩વરસ્થ નિયંતર માયાdi forસિદ્ધ સન્મિ ” (આચારાંગસૂત્ર શ્રુત૧, અધ્યયન-૩, ઉદ્દેશ-૪, સૂત્ર-૧૨૧) पुनः “जे ममाइयमइं जहाइ से चयइ ममाइयं, से हु दिट्ठपहे मुणी जस्स णत्थि ममाइयं, तं परिण्णाय मेहावी विइत्ता लोग, वंता लोगसन्नं, से मइमं परिक्कमिज्जासि ત્તિ વે”િ (આચારાંગસૂત્ર શ્રુત-૧, અધ્યયન-૨, ઉદ્દેશો-૬, સૂત્ર-૯૮) पुनः “से जं च आरभे जं च णारभे, अणारद्धं च न आरभे छणं छणं परिण्णाय... लोगसन्नं च सव्वसो । उद्देसो पासगस्स नत्थि बाले पुण णिहे कामसमणुन्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवटें अणुपरियट्टइ त्ति बेमि ।" (આચારાંગસૂત્ર શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદ્દેશો-૬, સૂત્ર-૧૦૩-૧૦૪) વિવેચન :- તપ, શ્રુત, ચારિત્રપાલન, આવશ્યકક્રિયા ઈત્યાદિ ધર્મ-અનુષ્ઠાનોનું સારી રીતે ઉત્કૃષ્ટપણે આચરણ કરતા જીવો ક્યારેક જિનકલ્પની તુલ્ય ક્રિયામાર્ગનું આસેવન કરે છતાં પણ તે તપ-શ્રુતાદિ વડે અહંકારવાળા બન્યા છતા નવાં નવાં કર્મો વડે લેપાય છે. કર્મબંધ કરનારા બને છે. અગ્નિશર્માએ ઘણો ઉત્કૃષ્ટ તપ કર્યો પણ ક્રોધાદિના કારણે કર્મો ખપાવ્યાં તો નહીં પણ ઘણા ભવ રખડ્યા. સ્થૂલિભદ્રમુનિએ દશપૂર્વ પ્રાપ્ત કર્યા પછી સિંહનું રૂપ કર્યું અને શ્રુતનો મદ કર્યો તો શેષ-શ્રુત પામી ન શક્યા. વિનયરને સારું ચારિત્રપાલન કર્યું પરંતુ ઉદયન રાજાની હિંસાના જ પરિણામ હોવાથી ઘાતકી થયા અને નવાં કર્મો બાંધનારા બન્યા. અંગારમર્દક આચાર્યાદિ અભવ્ય જીવોએ ચારિત્ર ગ્રહણ કરી આવશ્યકક્રિયા કરી, પણ સંસાર
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy