SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ त्यागाष्ट६-८ જ્ઞાનસાર વિકૃત ગુણો વિનાનો બને છે માટે નિર્ગુણ પણ શુદ્ધ અને સ્વાભાવિક અનંતગુણો वाणो जने छे. भाटे संपूर्ण गुणी जने छे. ॥७॥ ૨૬૦ योगरोधस्वरूपं च वस्तुत इति सांसर्गिकगुणरहित इति कथनेन आत्मा सदैव निर्गुणः इति निवारयन्नाह । વાસ્તવિક રીતે યોગના નિરોધનું સ્વરૂપ સાંસર્ગિક ગુણોથી રહિત છે. આમ કહેવા દ્વારા આત્મા હંમેશાં નિર્ગુણ જ છે. આવી માન્યતાનું નિવારણ કરતાં કહે છે કે - वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वतः । रूपं त्यक्तात्मनः साधोर्निरभ्रस्य विधोरिव ॥८॥ ગાથાર્થ :- વાદળ વિનાના ચંદ્રનું રૂપ જેમ શોભે છે તેમ તજ્યું છે પરભાવમાં મારાપણું જેણે એવા સાધક આત્માનું રૂપ સ્વાભાવિકપણે જ અનંત ગુણોથી ભરપૂર ભરેલું વાસ્તવિકપણે જે રહેલું છે તે શોભે છે. દા टीडा :- “वस्तुत” इति - वस्तुतः - पदार्थमूलस्वरूपेण, शुद्धः आत्मा स्वत:स्वस्वभावेन अनन्तैः गुणैः पूर्णः भासते, सम्यग्ज्ञानदर्शनचारित्रतपोरूपेण साधनपरिणमनेन अनादिसङ्गीभावपरित्यागेन स्वरूपभासनरमणानुभवनेन अभिनवकर्माग्रहणस्वरूपैकत्वतन्मय - ध्यानतः पूर्वकर्मक्षरणेन अयमात्मा शुद्धः सकलपुद्गलोपाधिरहितो यदा भवति, तदा ज्ञानदर्शनचारित्रवीर्यागुरुलघु-अव्याबाधासङ्गामूर्तपरमदानलाभभोगोपभोगाक्रियसिद्धत्वाद्यनन्तैः स्वासङ्ख्येयप्रदेशव्याप्यव्यापकैः गुणैः पूर्णः भासते - राजते इत्यर्थः । किमिव ? त्यक्तात्मनः त्यक्तं परभावे आत्मत्वं येन स त्यक्तात्मा तस्य त्यक्तात्मनः, साधोः मोक्षपदसाधकस्य रूपं निरभ्रस्य - मेघपटलरहितस्य, विधो:चन्द्रस्य इव रूपं भासते । यथा अभ्रहीनचन्द्रस्वरूपं निर्मलं भवति, तथा ज्ञानावरणाद्यभ्ररहितस्य शुद्धात्मनः स्वरूपं निर्मलं भवति । કાદવમાં પડેલા સ્ફટિકના ગોળાની જેમ આ આત્મા પદાર્થના મૂલસ્વરૂપથી અત્યન્ત શુદ્ધ અને નિર્મળ છે. પોતાના સ્વભાવે જ અનન્ત ગુણોથી પૂર્ણપણે ચમકે છે. માત્ર અનાદિકાળથી કર્મપુદ્ગલોથી વીંટળાયેલો છે. તેથી તેનું સ્વરૂપ આવૃત થયેલું છે, પણ નષ્ટ થયેલું નથી. અનંત ગુણોવાળો આત્મા છે અને કર્મોથી આવૃત છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy