SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવમરણ. જિનેશ્વરદેવ કાગરૂપી મહેલમાં આરૂઢ થઈ મુક્તિરૂપી સ્ત્રી સાથે કીડા કરે છે. જિનેશ્વર દાતાર છે, જિનેશ્વર ભોક્તા છે, આ સર્વ જગત જિનરૂપ છે, જિન સર્વત્ર જયવંતા છે અને જે જિન છે તે આ છે. આ પ્રમાણે ધ્યાનરસના આવેશથી તેમાં તન્મય પણાને પામેલા ભવ્ય પ્રાણીઓ આ લેક તથા પલેકમાં નિર્વેિદનપણે સમગ્ર લક્ષમીને પામે છે. સપ્તમ પ્રકાશ સંપૂર્ણ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy