SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પર મહાભાવિક નવસ્મરણ. ભાવે અડસઠ તિરથ ભેટે ભાવે મણિભદ્રને ભેટે; સુરપતિ માહરી અરજ સુણીજે કવીઅણને તતખણ સુખીકીજે. ૫ તાહરી પાર ન પામે કેાઈ જાલમવીરરી જગમાં જોઈ; ઘો વાંછીત માણક વરદાઈ સેવકને ગહટ્ટ સવાઈ. ૬ કલસ ગુણગાયા ગહગઢ અન્નધન કપડાં આવે, ગુણગાયા ગહગટ્ટ પ્રગટ ઘરે સંપદ પાવે ગુણગાયા ગહગઢ રાજમાન - મેજ દેવરાવે, ગુણગાયા ગહગટ્ટ લેક સહૂ પૂજા લાવે. સુખકુલ આસા સફલ ઉદયકલ ઇંણી પરે કહું; ગુણ માણિકરા ગાવતાં લાખ લાખ રઝાં તે લહે; છે ઈતિ શ્રી માણિભદ્રજીને છંદ સંપૂર્ણ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy