SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट. ४ શ્રી માણિભદ્રજીને છંદ. સરસ વચન ઘો સરસ્વતિ પુનું ગુરૂ કે પાય; ગુણ માણિકનાં ગાવતાં સેવકને સુખ થાય. ૧ માણિભદ્રને પામીઓ સુરતરુ જે સામ; રેગ સેગ દૂરે હરે નમું ચરણ સિર નામ. તું પારસ તું પિરસ કામ કુંભ સુખકાર; સાહબ વરદાઈ સદા આતમને આધાર. તું હી ચિતામણિ રતન ચીત્રાવેલ વિચાર; સાહબ માહરે દોલતરે દાતાર. દેવ ઘણું દુનિયા નમેં સુતા કરે સનમાન; માણિભદ્ર માટે મર્દ દિયે દેસ દીવાણ. અયલ છંદ દિી તે જગમાંહે દીપે પસણુ તાણું દલ તુહી જ છપેં; આઠે ભયથી તુંહી જ તુંહો ઉગારે નંદા કરતાં શત્રુ નિવારે. ૧ ગજમુખ દેવ મહા ઉપગારી એરાવણ જિPરે અસવારી; માંણીભદ્ર માટે મહારાજા વાજે સદા છત્રીસે વાજા. હેમવિમલસૂરી સાહાઈ ક્ષેત્રપાલ જિણે કાઢો જાઈ; ઉણ વેલા માણિક તું ઉઠયા ભૈરવને ગુરજાસું કુટયો. ૩ માનો માણિક વચન હમારે થે છેડે હું ચાકર થારો; મણિભદ્રજી વાચા માનિ કાલે ગેરે કીધો કાનિ. પાટ ભગત પણ વાચા પાલી વલતિ સામગ્રી સહુ વાલી; જાલમ માણિક બાંહે ઝા, દેસ અઢાર જ દી અનુવા. ૫ કુમતિ રોગ કરે નિકંદન માણિભદ્ર તપગચ્છ કેરો મંડણ; ધ્યાન ધરી એકે મન ધારે સઘલા કારજ માંણિક સારે. ૬ * જુએ ચિત્ર નંબર ૩૩૭
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy