SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણુ અર્થાત્—પાતાલ નિવાસી ભૂવનપતિ દેવા, પૃથ્વીપર વસનાર વ્યતરાદિક દેવે તથા સ્વગÖમાં રહેલા કલ્પવાસી તથા વિમાનવાસી સ દેવા મારી રક્ષા કરો.-૬૪ asarब्धयो ये तु परमावधिलब्धयः । ते सर्वे मुनयो दिव्याः मां संरक्षतु सर्वतः ||६५ । અર્થાત્ જેઓ અવધિજ્ઞાનની લબ્ધિવાલા અને જે લબ્ધિવાલા ખારમા ગુણસ્થાનવતી દિવ્ય મુનીશ્વરે છે, તે રક્ષા કા.-૬૫ ૫૧૩ પરમાધિ જ્ઞાનની મારી સ તરફથી भुवनेन्द्र व्यंतरेन्द्र ज्योतिष्केंद्र कल्पेन्द्रेभ्यो नमः । श्रुतावधि देशावधि परमावधि सर्वावधि बुद्धिऋद्धिप्राप्त सर्वौषधिप्राप्तानंतबलर्द्धिप्राप्त रसर्द्धिप्राप्त वैक्रियद्धिप्राप्त क्षेत्रर्द्धिप्राप्ताङ्क्षीणमहानसर्द्धिप्राप्तेभ्यो नमः ।।६६-६७॥ ભાષાભવનપતિના ઈંદ્ર, વ્યતરાના ઇંદ્ર, જ્યાતિષીના ઇંદ્ર તણા કલ્પવાસી દેવાના ઇંદ્રને નમસ્કાર હેા, શ્રુતાવધિ, દેશાધિ, પરમાધિ, સ`અવધિ, બુદ્ધિ, ઋદ્ધિને પ્રાપ્ત કરેલા, સૌષધિ, અનંતબલ ઋદ્ધિ ને પ્રાપ્ત કરેલા, રસઋદ્ધિ, વૈક્રિય ઋદ્ધિ, ક્ષેત્ર ઋદ્ધિ અને અક્ષીણુ મહાનસ ઋદ્ધિને પ્રાપ્ત કરેલા [મુનીશ્વરે] ને નમસ્કાર હા. આ સેાળે પા યંત્રના કાઠામાં રહેલા છે.-૬૬, ૬૭. ॐ श्रीह्रीश्च धृतिर्लक्ष्मी गौरी चंडी सरखती । जयाम्बा विजया क्लिन्नाऽजिता नित्या मदद्रवा || ६८ || कामांगा कामबाणा च सानंदा नंदमालिनी माया मायाविनी रौद्री कला काली कलिप्रिया ।। ६९ ।। एताः सर्वा महादेव्यो वर्त्तते या जगत्रये । मम सर्वाः प्रयच्छंतु कांतिं लक्ष्मीं धृतिं मतिं ॥७०॥ અર્થાત્—શ્રી ૧, હી ૨, ધૃતિ ૩, લક્ષ્મી ૪, ગૌરી પ, ચંડી ૬, સરસ્વતી ૭ જયા ૮, અમીકા ૯, વિજયા ૧૦, ક્લિના ૧૧, અજિતા ૧૨, નિત્યા ૧૩, મદદ્રવા ૧૪, કામાંગા ૧૫, કામખાણા ૧૬, નંદા ૧૭, નદમાલિની ૧૮, માયા ૧૯, માયાવિની ૨૦, રૌદ્રી ૨૧, કલા ૨૨, કાલી ૨૩, અને કલિપ્રિયા ૨૪, આ સવાઁ મેાટી દેવીચેા ત્રણ જગતને વિષે વિદ્યમાન છે, તે ચેાવીશે દેવીયા મને કાંતિ, લક્ષ્મી, થૈય અને બુદ્ધિ ને આપનારી થાઓ.-૬૮,૬૯,૭૦.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy