SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઋષિમ`ડલ સ્તાત્ર. ૫૧૩ કરવા ચાગ્ય છે. આ બીજ અક્ષર એક ( સફેદ ) રગવાલે છે, ખીજા ( શ્યામ ) રગવાલા છે, ત્રીજા (લાલ) વણ વાલે છેચેાથા (નીલા) રંગવાળા છે, અને પાંચમા (પીલા) વર્ણવાળા પણ છે. વળી તે TMકાર પણ અત્યંત ઉત્કૃષ્ટ છે.—૧૯, ૨૦. अस्मिन् बीजे स्थिताः सर्वे ऋषभाद्या जिनोत्तमाः । वर्णैर्निजैर्निजैर्युक्ता ध्यातव्यास्तत्र संगताः ॥२१॥ અર્થાત્—આ મૈં બીજાક્ષરમાં ઋષભાદિ ચાવીસે તીર્થંકર બિરાજમાન છે, તેનું પાતપેાતાનાં વર્ણએ કરીને સહિત ધ્યાન કરવું જોઇએ.-૨૧ नादश्चंद्रसमाकारो विदुर्नीलसमप्रभः । कलारुणसमासतः स्वर्णाभः सर्वतोमुखः ॥ २२ ॥ शिरः संलीन ईकारो विनीलो वर्णतः स्मृतः । वर्णानुसारसंलीनं तीर्थकुन्मंडलं स्तुमः ॥२३॥ અર્થાત્—↑ ખીજાક્ષરની નાદકલા અચંદ્રમાની આકૃતિવાળી તથા સફેદ રંગવાળી છે, અર્ધચંદ્રાકૃતિની ઉપરના બિંદુના રંગ કાલા છે; કારની મસ્તકરૂપ કલા લાલ રંગની પ્રભાવાળી છે અને હૅકારના બાકીના ભાગ ચારે તરફ સુવર્ણ સમાન પીલા રંગવાળા છે, તથા મસ્તકના ભાગને મળેલા ફૂંકાર લીલા વર્ણવાળા છે. આવા દાકારમાં પાતપેાતાના વર્ણને અનુસરીને તીર્થંકરોના સમૂહની સ્થાપના કરવામાં આવી છે, એવા ટ્વીંકારને મારા નમસ્કાર છે.-૨૨-૨૩. चंद्रप्रभपुष्पदंतौ नादस्थितिसमाश्रितौ । बिंदुमध्यगतौ नेमिसुत्रतौ जिनसत्तमौ ॥२४॥ | पद्मप्रभवासुपूज्यौ कलापदमधिश्रितौ । शिर इस्थितिसंलीनौ पार्श्वमल्लिजिनोत्तमौ ॥ २५ ॥ અર્થાત્—ચંદ્રપ્રભ અને પુષ્પદંત ( સુવિધિનાથ)–એ એ તીર્થંકરાની અર્ધચંદ્રાકાર નાદકલામાં સ્થાપના કરવી, અર્ધચંદ્રાકારની ઉપરની હિંદીમાં નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી-એ એ તીર્થંકરાની સ્થાપના, પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ એ તીર્થંકરોની કલાની જગ્યા મસ્તકમાં તથા મસ્તકની સાથે મળેલા કારમા પાર્શ્વનાથ અને મલ્લિનાથ-એ એ તીર્થંકરાની સ્થાપના કરવી.-૨૪, ૨૫ शेषास्तीर्थकराः सर्वे रहः स्थाने नियोजिताः । मायाबीजाक्षरं प्राप्ताश्चतुर्विंशतिरर्हतां ॥ २६ ॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy