SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમદિર તા. પુરુષે તરતા દેખાય છે, જે રજુ કરવાને ચિત્રકારને આશય જેવી રીતે પાણીમાં તરનાર મનુષ્ય ઘડાની મદદથી સમુદ્રને પિતે પાર ઉતરી શકે છે તેવી રીતે પ્રભુનું ધ્યાન ધરનાર માણસ સંસાર સમુદ્રથી સુખેથી પાર ઉતરી શકે છે. તેમ બતાવવાનો હોય એમ લાગે છે, જો કે આ લોકમાં તે બાબતને નિદેશ માત્ર પણ નથી. प्राग्भारसम्भृतनभांसि रजांसि रोषा दुत्थापितानि कमठेन शठेन यानि । छायाऽपि तैस्तव न नाथ! हता हताशो ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा ॥३१॥ ભાવાર્થ –હે નાથ! મૂર્ખ કમઠાસુરે ક્રોધથી સમગ્ર આકાશ ભરાઈ જાય તેટલી જે રજ તમારા પર ઉડાડી, તે રજ વડે તમારા શરીરને પડછાયો કે કાંતિ પણ હિણાઈ નહીં, પરંતુ કેવળ તેની આશા–ઈચ્છા હણવા સાથે તે દુરાત્મા પોતે જ કમરૂપી રજવડે લેપાયે-હણાય.-૩૧ મન્ગ–૩૪ શ્રી શ્વેત વિશ્વરૂપ મr[] દિ દ ર શt હ નમ: [–. . . .- રૂ. . ૩૮] વિધિ-આ મંત્ર દુષ્ટ વરીના સમૂહને પરાજય કરે. સર્વ ઉપદ્રવને નાશ કરે. ॐ ह्रीं रजोवृष्टिअक्षोभ्याय श्रीजिनाय नमः॥ यद् गर्जर्जितघनौघमदभ्रभीम भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारम् । दैत्येन मुक्तमथ दुस्तरवारि दधे तेनैव तस्य जिन ! दुस्तरवारिकृत्यम् ॥३२॥ ભાવાર્થ: હે જિનેશ્વર ! (રજની વૃષ્ટિ કર્યા પછી] તે કમઠાસુરે ગજના કરતો પ્રબળ મેઘને સમૂહ છે જેને વિષે એવું, ઘણું ભયંકર, આકાશ થકી પડતી વિજળી છે જેને વિષે એવું સાંબેલા જેવી પુષ્ટ અને ઘોર ધારાઓ વાળું તથા દુખે કરીને તરી શકાય એવું પાણી જે કારણ માટે વરસાવ્યું, તે જ પાણએ તે અસુર પરત્વે દુષ્ટ તરવારનું કામ કર્યું. જેમ પિતાની પાસે રાખેલી દુષ્ટ તરવાર તેને રાખનારનું જ છેદન ભેદન કરે છે, તેમ આ જળની વૃષ્ટિએ કમઠાસુરનો જ છેદન ભેદનરૂપ થઈ સંસાર વધાર્યો-૩૨ मन्त्र-ॐ भ्रम भ्रम केशि भ्रम केशि भ्रम माते भ्रम माते भ्रम विभ्रम विभ्रम मुह्य मुह्य मोहय मोहय स्वाहा॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy