SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક અવસ્મરણ रक्ष, ॐ ह्रीं सवपावप्पणासणो आसनं रक्ष रक्ष, ॐ ह्रीं मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं, आत्मरक्षा पररक्षा हिलि हिलि मातंगिनि स्वाहा ॥ વિધિ:આ મંત્રનું સ્મરણ કરવાથી કામણાદિ દેષનું નિવારણ થાય. ૩હૈં विग्रहनिवारकाय श्री जिनाय नमः ॥ આ ૧૬મા લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ર૭૮ ની મધ્યમાં સર્ષના લાંછન સહિત પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. પ્રભુની જમણી બાજુએ બે હાથની અંજલિ જેડીને સ્તુતિ કરતા સ્તોત્રકાર કુમુદચંદ્ર બેઠેલા છે. અને ડાબી બાજુ જમણા હાથમાં નવકારવાલી પકડીને એક ભવ્ય શ્રાવક ધ્યાન ધરતો બેઠેલે છે અને શ્રાવકની બાજુમાં એક ગૃહસ્થ બીજી બે વ્યક્તિઓ કે જે કઈ બાબતમાં ઝગડો કરીને મારામારી કરવાની તૈયારી કરતી હોય તેવી દેખાય છે, તે બંનેની વચ્ચે ઊભે રહીને ઝઘડો પતાવતો હોય તેમ બતાવીને મહાત્માઓ બે જણ વચ્ચેના કજીઆને નાશ કરે છે, તેવી રીતને ભાવ બતાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલ છે. आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्ध्या ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः। पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं किं नाम नो विषविकारमपाकरोति ? ॥१७॥ ભાવાર્થ—હે જિનેશ્વર! આ જગતમાં જેવી રીતે પાણીને વિષે અમૃતની ભાવના કરી હોય તે પાણી અથવા મણિ મંત્રથી અમૃતરૂપ કરેલું પાણી વિષના વિકારને દૂર કરે છે, તેવી જ રીતે જે પંડિત પુરુષે પિતાના આત્માને પરમાત્મ સ્વરૂપે ચિંતવે છે, તે પંડિત પુરુષે પરમાત્મ સ્વરૂપ જ થાય છે, અર્થાત્ પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે.-૧૭ મ––ૐ શ સ રતઃ વદ : ૩ ય ટુ(?) હૃત્તિ ૩૪ શ્રી Tनाथाय दह दह दूष्ट मागविषं क्षिप ॐ स्वाहा॥ [-શ્રી પાર્શ્વનાથસ્તોત્રે . ૨૬ મં. જિ. પૃ. ૭૨] વિધિ–આ મંત્રથી સાત વાર પાણી મંત્રીને જે જગ્યાએ સપની દાઢ બેઠી હેય તે જગ્યાએ છાંટવાથી અથવા મંત્રેલું પાણી પીવાથી સાપનું ઝેર ઉતરે અથવા સર્વ જાતનાં ઝેરનાં દેષનું નિવારણ થાય છે. ૩૪ ફ્રી સમસ્યાથી શ્રી जिनाय नमः॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy