SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ४९२ મહામાભાવિક નવમરણ બેઠેલા છે. ત્યારે ડાબી બાજુ એક શ્વેતામ્બર સાધુ ઊભેલા છે અને તેઓની બાજુમાં ચિત્રની નીચે બાજુમાં રજુ કરેલા સમુદ્રમાંનાં પાણીમાં રહેલા રત્નોને જોતાં છતાં પણ લઈ શકવાને અશક્ત હોય એ ભાવ દર્શાવતી એક ગૃહસ્થની પ્રતિકૃતિ રજુ કરીને ચિત્રકારે પોતાની કલ્પનાશક્તિથી શ્લોકનો ભાવ દર્શાવવા પુરેપુરે પ્રયાસ કરેલો જણાઈ આવે છે. अभ्युद्यतोऽस्मि तव नाथ! जडाशयोऽपि कतुं स्तवं लसदसङ्ख्यगुणाकरस्य । बालोऽपि किं न निजबाहुयुगं वितत्य विस्तीर्णतां कथयति स्वधियाऽम्बुराशेः ? ॥५॥ ભાવાર્થ –હે નાથ! જેવી રીતે મંદ બુદ્ધિવાળે બાળક પિતાની બુદ્ધિવડે કરીને પોતાના બંને હાથ પહોળા કરીને આવડો માટે સમુદ્ર છે એમ કહી સમુદ્રને વિસ્તાર બતાવે છે, તેવી જ રીતે મંદ બુદ્ધિવાળે એ હું હોવા છતાં પણુ દેદીપ્યમાન અસંખ્ય ગુણોના સ્થાનરૂપ તમારું સ્તોત્ર કરવાને ઉદ્યમવંત થયો છું.-૫ ये योगिनामपि न यान्ति गुणास्तवेश ! વેવ થં મતિ તેનુ મનાવવા?. जाता तदेवमसमीक्षितकारितेयं । जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोऽपि ॥६॥ ભાવાર્થ: હે સ્વામી ! આપના ગુણોનું યથાર્થ વર્ણન કરવાને યોગીઓ પણ સમર્થ થતા નથી, તો પછી તેનું વર્ણન કરવાને હું તો ક્યાંથી જ શક્તિવાન થાઉં? તેથી કરીને મેં જે આ આપની સ્તુતિ કરવાને પ્રારંભ કર્યો છે તે અવિચારી જ કર્યું છે. અથવા જેવી રીતે પક્ષીઓને મનુષ્યની ભાષા બરાબર નહિ આવડવાને લીધે પિતાને જે બોલવું હોય તે તેઓ પોતપોતાની ભાષામાં બોલે છે, તેવી જ રીતે હું પણ મને જેવી આવડે તેવી ભાષામાં આપની સ્તુતિ કરું છું.-૬ • મંત્રઃ–૩% નો માવતિ ! ! સવાટ ! ક્ષિ િ દૂર ब्लं इसौं रः रः सः रः रां रां दृष्टि प्रत्यक्ष मम देवदत्त वश्यं कुरु कुरु स्वाहा । [संवौવર્ ?] મિરવાવતીજે અ-સો. ૨] વિધિ-આ મંત્રે ૨૧વાર દાતણ મંતરીને દાતણ કરીને પછી ૨૧વાર મંત્ર ભણવાથી ઇચ્છિત મનુષ્ય વશ થાય છે. ૩% હા થોmoriાય નનાંગ નમી થી शंखेश्वर-पार्श्वनाथाय ॐ ह्रीं श्रीं नमः॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy