SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણુમંદિર સ્તોત્ર. —(०)कल्याणमन्दिरमुदारमवद्यभेदि ___ भीताभयप्रदमनिन्दितमंघ्रिपद्यम् । संसारसागरनिमजदशेषजन्तु पोतायमानमभिनम्य जिनेश्वरस्य ॥ यस्य स्वयं सुरगुरुगरिमाम्बुराशेः स्तोत्रं सुविस्तृतमतिनं विभुर्विधातुम् । तीर्थेश्वरस्य कमठस्मयधूमकेतो स्तस्याहमेष किल संस्तवनं करिष्ये ॥१-२॥-युग्मम् લેકાર્થ –કલ્યાણનું ઘર, ઉદાર, પાપને ભેદનાર, ભય પામેલાને અભયના દેનાર, પ્રશસ્ય અને સંસારરૂપી સમુદ્રને વિષે ડુબતા એવા સમગ્ર પ્રાણીઓને પ્રવહણ(વહાણ) સમાન એવા જિનેશ્વર દેવના ચરણકમળને નમસ્કાર કરીને, મહિમાના મહાસાગર રૂપ તથા કમઠના અહંકારને નાશ કરવામાં ધૂમકેતુ સમાન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ કે જેઓની સ્તુતિ કરવા માટે અતિશય બુદ્ધિશાળી એવો બ્રહસ્પતિ પણ સમર્થ થયે નથી, તેઓની સ્તુતિ કરવા હું પ્રવૃત્ત થયો છું.-૧-૨ __ मन्त्रः-ॐनमो भगवओ रिसहस्स तस्स पडिनिमित्तण चरणपण्णत्ति इंदण भणा. मइ यमेण उप्पाडिया जीहा कंठोडमुहतालया खीलिया जो मं भसइ जो मं हसइ दुट्ट. दिट्टीए वज्जसिंखलाए देवदत्तस्स मणं हिययं कोहं जीहा खीलिया सेलखियाए ल ल ल ल ठः ठः ठः स्वाहा -भैरवपद्मावतीकल्प अ.८ श्लो.८] વિધિ–આ મંત્રને ૧૦૮વાર જાપ કરીને પછી શત્રુ સાથે વાદ વિવાદ કરવાથી જાપ કરનારને જય થાય, નિશ્ચય કરીને દુમનનું મુખ બંધ થાય-પરાજય થાય. ॐ ह्रीं कमठस्स य धूमकेतूपमाय जिनाय नमः॥ सामान्यतोऽपि तव वर्णयितुं स्वरूप मस्मादृशाः कथमधीश ! भषन्त्यधीशाः । धृष्टोऽपि कौशिकशिशुर्यदिवा दिवाऽन्धो रूपं प्ररूपयति किं किल धर्मरश्मे १ ॥३॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy