SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર. ૩૭૩ યુદ્ધ શરૂ થતાં જ દુશ્મનનું લશ્કર ચિત્રની માફક તથા માટીની માફક હલન ચલનની ક્રિયા વગરનું ખંભિત થઈ ગયું, આ પ્રમાણેને દેવીને પ્રભાવ જોઈને ભાયાતો તથા સામંત વગેરે ભય પામ્યા અને દેવદત્તને પ્રણામ કરીને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી, અને દેવાધિદેવની માફક તેની આજ્ઞાને સ્વીકાર કર્યો. અનુક્રમે પિતાના ભુજબળથી કેટલાએ રાજાઓને તાબે કર્યા અને દેવદત્ત પરમ જિન થયે તથા શ્રી કષભદેવ ભગવાનનું તેને એક ગગનચુંબી જિનમંદિર બંધાવ્યું અને ચિરકાલ રાજ્યસુખ ભોગવ્યું. મન્નાસ્નાયઃ अरिहंतसिद्धआयरियउवझायसव्वसाहूसव्वधम्मतित्थयराणं ॐ नमो भगवईए सुअदेवयाए संतिदेवयाणं सवपवयणदेवयाणं दसण्हं दिसापालाणं पंचण्हं लोगपालाण ૩૪ ફ્રી રિવં (વાય) નમ: વિધિ–જ્યારે શીખીએ ત્યારે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી આ મંત્ર વડે કેસરથી કાન પૂજી, ગુરૂ પાસે આવીને, જ્યારે ગુરૂ શીખવાડે ત્યારે ઉત્તરદિશા તરફ મુખ રાખી ગુરૂને નમસ્કાર કરી મંત્રાક્ષર શીખવે, ગુરૂને સારાં વસ્ત્ર આપીને ગુરૂની પૂજા સારી રીતે ર્યા પછી આ મંત્ર શીખવો. ત્યાર પછી ત્રણ મહિના સુધી આ મંત્રને હમેશાં ૧૦૮ વખત જાપ કરે. જાપ હમેશાં સવારમાં ઉઠીને કરે, જાપ જપીને બંને હાથ માં ઉપર ફેરવવા, ત્યારપછી ઉઠીને જ્યાં કાંઈ કામ હોય ત્યાં જવાથી ધારેલું કામ નિશ્ચયે કરીને સફળ થાય છે. મનોકામના સિદ્ધ થાય, રણસંગ્રામમાં સ્મરણ કરીએ તો જીત થાય, વૈરી-દુશ્મન નાશી જાય. આ મંત્ર બહુ જ ઉચ્ચ કોટિને છે. गम्भीरताररवपूरितदिग्विभाग स्त्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः। सद्धर्मराजजयघोषणघोषकः सन् હે દુçસ્થિતિ તે ચાણઃ પ્રવાહી રૂા. સમશ્લોકી ગંભીર ઉચ્ચ સ્વરથી પૂરી છે દિશાઓ, ત્રિલોયને સરસ–સંપદ આપનારે; સદ્ધર્મરાજ જયને કથના૨ ખુલ્લો ! વાગે છે દુંદુભિ નભે યશવાદ હારે –૩૨ લોકાઈ–ઉંચા અને ગંભીર શબ્દોથી દશે દિશાઓને પૂરિત કરનારી, ત્રણે લોકનાં લોકોને શુભ સમાગમની વિભૂતિને દેનારી જે દુંદુભિ વાગે છે, તે આપશ્રીના
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy