SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ મહામાભાવિક નવસ્મરણ, જમાડવું છે, તે મારી ઈચ્છા પૂર્ણ કરો. એ પ્રમાણે કરવાથી ધર્મની પ્રભાવના સારી થશે, તેમજ ઘણું લેકે ધર્મમાં દઢ શ્રદ્ધાવાળા થશે.” દેવીએ તે વાત માન્ય રાખી અને એક દિવસ વધુ એટલે કે બત્રીશમા દિવસે કપદી શેઠે બધા સાધમીભાઈઓને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. પરમાહંત મહારાજા કુમારપાલ સુદ્ધાને પણ જમવા માટે આમંત્રણ આપ્યું હતું. નગરજને આવી ઉત્તમ ભેજન સામગ્રીથી શેઠનાં વખણુ કરવા લાગ્યા, મહારાજા કુમારપાલ પણ આ દેવી ભજનથી ખુશ થઈ ગયા, શ્રી હેમચંન્દ્રાચાર્ય મહારાજને પણ વહોરવા પિતાના ત્યાં શેઠે બોલાવ્યા હતા. બધાને ભોજન કરાવ્યા પછી ભક્તામર તેત્રના પ્રભાવથી પિતાને પ્રાપ્ત થએલા એકત્રીશ સુવર્ણના ઘડા રાજા તથા બીજા સહધમી બંધુઓને બતાવ્યા. આ મહદાશ્ચર્ય જોઈને સર્વ લોકે ભકતામર સ્તોત્ર ગણવા લાગ્યા અને જનધર્મનો મહા ઉદ્યોત થયો. ગુ. સૂ. વૃ. મંત્રાસ્નાયઃ___ ॐ ह्रीं' अरिहंताण' सिद्धाणं सूरीण उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धि समी. हितं फुरु कुरु स्वाहा ॥ વિધિ-સવારમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ પચરંગી ધોતી પહેરીને મૂંગાની માલાથી જાપ કરવો, અગર ઉખેવ, ૩૨૦૦ બત્રીસ જાપ કરવાથી મનેકામના સિદ્ધ થાય છે. यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत ! तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां જે સમાનપરં નહિં રુપમતિ ?રા સમશ્લોકી જે શાંત રાગ રુચિના પરમાણુ માત્ર, તે તેટલાજ ભુવી આપ થએલ ગાત્ર! એ હેતુથી ત્રિભુવને શણગાર ૫! હારા સમાન નહિ અન્યતણું સ્વરુપ! -૧૨ લેકાર્થ –ત્રણ ભુવનમાં અદ્વિતીય અલંકાર રૂપ હે પ્રભુ! શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ વડે તમારું શરીર બન્યું છે. તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે. કારણકે આપની સમાન અન્ય કઈમાં પણ એવી સુંદરતા નથી. ૧ દે, લા. માં “દી પાઠ છે. ૨ “ માં “અહંતા' પાઠ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy