SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ ભક્તામર સ્તોત્ર. *द्धिः-ॐ ह्रीं अहं णमो अरिहंताणं णमो जिणाणं ह्रां ह्रीं हूँ ह्रीं ह्रः असिआउसा अप्रतिचक्रे फट विचक्राय ा झा स्वाहा મંત્ર-૩ૐ હ્રાં હૈં હૂં ચ ૩૪ ૮ ના સ્થાઇ છે बुद्धया विनाऽपि विबुधार्चितपादपीठ ! स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब___ मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥३॥ - સમશ્લોકી બુદ્ધિ વિના ય સૂરપૂજિતપાદપીઠ! મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ ! લેવા શિશુ વિણ જળ સ્થિત ચંદ્રબિંબ, ઈચ્છા કરે જ સહસા જન કેણ અન્ય?-૩ દેએ અથવા પંડિતાએ પૂછ્યું છે પાદપીઠ જેઓનું એવા હે પ્રભુ! તમારી સ્તુતિ કરવામાં મારી કાંઈ પણ બુદ્ધિ નથી, તે પણ નિર્લજજ થઈને તમારી સ્તુતિ કરવા મારી મતિ ઉદ્યમવાળી થઈ છે; જળમાં પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રના બિંબને સહસા–વગર વિચાર્યું પકડવાને બાળક વિના બીજે કયો માણસ ઈચ્છા કરે? અર્થાત જેમ બાળક વિના બીજે કઈ પણ બુદ્ધિમાન જલપ્રતિબિંબિત ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છતો નથી, તેમ હું પણ તમારી સ્તુતિ કરવાને અશક્ત હોવા છતાં પણ તમારી સ્તુતિ કરવા ઈચ્છું છું-૩ વાં જુગુસમુદ્ર! રાજાના ___ कस्ते क्षमः सुरगुरुपतिमोऽपि बुद्धया ? कल्पान्तकालपवनोद्धतनकचक्रं को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥४॥ સમશ્લોકી કેવા ગુણે ગુણનિધિ ! તુજ ચંદ્રકાન્ત, છે બુદ્ધિથી સુરગુરૂસમ કે સમર્થ? જ્યાં ઉછળે મગરમચ્છ મહાન વાતે, રે કેણ તે તરિ શકે જ સમુદ્ર હાથે?— લોકાર્થ –હે ગુણસમુદ્ર પ્રભુ! ચંદ્રના સરખા મનેહર–ઉજવળ એવા તમારા ગુણોને બુદ્ધિ વડે કરીને બૃહસ્પતિ સમાન એ પણ કયો પુરુષ કહેવાને સમર્થ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy