SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સહાપ્રાભાવિક નવસ્મરણ, पण यससंभमपत्थिव - नहमणिमाणिक्कपडिअपडिमस्स । तु वयणपहरणधरा, सीहं कुद्धं पि न गणंति ॥ १३ ॥ [ प्रज्वलितानलनयनं दूरविदारितमुखं महाकायम् । नखकुलिशघातविदलितगजेन्द्र कुम्भस्थलाभोगम् ॥ प्रणतससंभ्रमपार्थिवनखमणिमाणिक्यपतितप्रतिमस्य । तव वचनप्रहरणधराः सिंहं क्रुद्धमपि न गणयन्ति ॥ ] ભાવાર્થ:- હે શ્રીપાર્શ્વનાથ પ્રભુ ! તમારા નખરૂપી મણિ અને માણિક્યને વિષે આદરથી નમસ્કાર કરતા રાજાઓના પ્રતિબિંબ પડેલાં છે એવા તમારા વચનરૂપી શસ્ત્રને ધારણ કરનાર મનુષ્યેા પ્રજ્વલિત અગ્નિ જેવા રક્ત નેત્રવાળા, અત્યંત ફાડેલા-પહેાળા કરેલા મુખવાળા, મેાટા શરીરવાળા, નખરૂપી વજ્રના પ્રહારવર્ડ ગજેંદ્રના મસ્તાને ફાડી નાંખનાર અને અતિ ક્રોધ પામેલા એવા સિંહને પણ ગણતા નથી-૧૨-૧૩ ૨૦૧ મન્ત્રાન્તાય:—સિંહ વગેરેના ભય ઉપસ્થિત થયે છતે સ્ટાઁ મ્હીં હૈં àી પણ એ પંચાંગુલિના પાંચ અક્ષરાની પાંચ આંગળીઓના વિષે એકાગ્રચિત્તથી સ્થાપના કરીને જૂ મન્ત્રને જાપ કરીને [સિંહની ] સન્મુખ ફૂલ વગેરે નાખવાથી સિંહ ભય ઉપસ્થિત થતેા નથી, કદાચ તે દુષ્ટ હાય તા પણ તેની દુષ્ટતાનેા નાશ થાય છે. પરવાદીને ભય ઉપસ્થિત થયે છતે હાં હીં ®f ૢ મ્હા [ મન્ત્રનેા ] હાથ પર અગન્યાસ કરીને, મ્હાં મન્ત્રનું પર વાદીની જીભ ઉપર એકાગ્રચિત્તથી ધ્યાન કરવાથી પરવાદીની વાચા સ્ખલિત થાય છે. પરિવદ્યાના ઉચ્છેઢ કરવા આખા શરીરે મન્ત્રનું ધ્યાન કરવાથી પરિવદ્યાના ઉચ્છેદ થાય છે. વળી શત્રુની પ્રતિકૃતિ નદીના અને સામસામા કિનારાની માટીથી કરીને, હરતાલ તથા લવણુ વડે તે પ્રતિકૃતિના હૃદયે હૈં મન્ત્ર આલેખીને, ઉપર પત્થર મૂકીને, પગના પ્રહારથી તાડના કરતાં ધારવાથી સાત રાત્રિમાં શત્રુ વશીભૂત થાય છે. ગજેન્દ્ર'ભયહર માહાત્મ્ય ससिधवलदंतमुसलं, दीहकरुल्लालबुड्डिउच्छाहं । महुपिंगनयणजुअलं, ससलिलनवजलहरारावं ॥ १४॥ भीमं महागदं, अच्चासन्नं पि ते न वि गणंति । जे तुम्ह चलणजुअलं, मुणिवइ तुंगं समल्लीणा ||१५|| [શિષવન્તમુરાનું ટ્રીયંત્તેકોવધતોલામ્ । मधुपिङ्गनयनयुगलं ससलिलनवजलधरारावम् ॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy