SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ મહારાભાવિક અવસ્મરણ શલથી લખીને, તે તાંબાના પતરાને અગ્નિથી તપાવીને, આનેય ધ્યાન ધરવાથી સાત રાત્રિમાં આકર્ષણ થાય છે. વળી [ આ યંત્ર] હરતાલથી ભાજપત્ર પર લખી ઘરમાં પિસવાના ઉંબરાને વિષે દાટીએ તે શત્રુનાં કાર્ય સિદ્ધ થતાં નથી. વિશેષ કરીને આ જ યંત્ર કેશર, ગોરૂચંદન તથા કનિષ્ઠિકા (સૌથી નાની) આંગળીના લોહીથી લખીને, ભૂજાએ ધારણ કરવાથી શત્રુની આશાએ સિદ્ધ થતી નથી, પરંતુ આ કાર્યમાં પાર્થિવમંડલથી ધ્યાન કરવાનું ખાસ યાદ રાખવું. ॐ सुवर्णपक्ष वैनतेयं [पक्षिराज] महाबलं। नागान्तकं जितारिं च अजितं विश्वरूपिणम् ॥ कपिलजटाजूट एहि पहि ન તમ સ્તન્મ સ્થાને આ મન્નથી રાતાં કરેણનાં ફૂલવડે સાત દિવસ સુધી, સવાર, બપોર અને સાંજરે જાપ કરીને, પછી નજીક રહેલા (દાવાનલના) અગ્નિને મન્ચીને, તેલની ધારા દેવી અને અગ્નિ લાગી હોય ત્યાથી કાંજીની ધાર દેવી. મન્ના – નમો અવિરે સ્ત્રી પાર્શ્વનાથ દ હૃા. અમૃતદંત: વનવદંત યા રેવહંસક દf દંતર અનિ રત્તમ સ્તરમા શું જ વાતા આ મંત્રથી પણ અગ્નિનું સ્તંભન થાય છે. વળી એકવીશવાર કાંજીને મન્ચીને લાય લાગી હોય ત્યારે ધારા દેવાથી ઘર બળતું નથી. વિલયહર મા હાય विलसंत भोगभीसण-फुरिआरुग्नयणतरलजीहालं । उग्गभुअंग नवजलय-सत्थहं भीसणायारं ॥८॥ मन्नति किडसरिसं, दूरपरिच्छूढविसमविसवेगा । तुह नामक्खफुडसि-द्धमंतगुरुआ ना लोए ॥९॥ [विलसद्भोगभीषणस्फुरितारुणनयनतरलजिह्वालम् । उग्रभुजङ्ग नवजलदसदशं भीषणाकारम् ॥ मन्यन्ते कीटसदृशं दूरपरिक्षिप्तविषमविषवेगाः । तव नामाक्षरस्फुटसिद्धमन्त्रगुरुका नरा लोके ॥] ભાવાર્થ-હે પાર્શ્વનાથ સ્વામી ! આ જગતુમાં જે કંઈ મનુષ્ય તમારા નામના અક્ષરોનો જાપ કરે છે, તે સિદ્ધ થએલા મન્ટની જેમ ઉગ્ર સપના પણ વિષમ વિષના વેગના પ્રસારને અત્યંત નાશ કરે છે. ભલે તે સર્પ વિકસ્વર ફણા અથવા શરીરવડે કરીને દેખાવમાત્રથી ભયંકર હય, તેનાં નેત્રો ચંચળ અને રાતાં હોય, તેની ઇચ્છા ચપળ હોય, તે નવા મેઘ જેવો શ્યામ હોય અને તેને આકાર ભયંકરમાં ભયંકર પણ હોય તે પણ તેને એક કીડા જેવો ગણે છે. ૮–૯.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy