SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક વસ્મરણ. વિશ્વના સ્વાદ એ મન્ચાક્ષર લખીને, વલય દઈને, ફરતાં ૪ દી સતિचक्रे ! कुरु कुरु मपाद्यंत पदाद्यंत समर्पित ह्रीं हूँy ॐ स ठः ठः ठः ह्रीं नमोऽस्तु ते વિવાર સ્વદા એ મન્નાક્ષ વીંટીને, હિ કારના સાડા ત્રણ આંટા મારી શ કારથી રૂંધન કરવું અને યંત્રની ચારે બાજુ ખુણાઓમાં 2 કાર બીજ લખવો]. (આકૃતિ માટે જુઓ મિ. યંત્ર. ૫ ચિત્ર નં. ૧૪૭) યંત્ર. ૩-આ વૃદ્ધ સતિશત નામનો યંત્ર છે. શુભદિવસે, શુભ સુધી દ્રવ્યથી લખી, નિરંતર પૂજન કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. યંત્ર. ૪–વિધિ તથા ગુણ મૂળ પ્રતમાં નથી, પરંતુ શાંતિદાયક યંત્ર હોય એમ લાગે છે. યંત્ર. પયંત્રની મધ્યમાં આપેલા ૩૪ પરિવ. મન્નથી પૂજન કરીને, ભુજાએ યંત્ર ધારણ કરવાથી શીતળા; લૂક, વાન ફડા અને દાંત તથા દાહની પીડાનો નાશ થાય છે. રિગભયહર માહાસ્ય सडियकरचरणनहमुह, निबुड्डनासा विवन्नलायन्ना । कुट्टमहारोगानल-फुलिंगनिदड्डसवंगा ॥२॥ ते तुह चलणाराहण-सलिलंजलिसेयबुड्डियच्छाया । वणदवदड्ढा गिरिपा-यव व पत्ता पुणो लच्छि ॥३॥ [ शटितकरचरणनखमुखा निमग्ननासिका विवर्णलावण्याः। कुष्टमहारोगानलस्फुलिङ्गनिर्दग्धसर्वाङ्गाः ॥ ते तव चरणाराधनसलिलांजलिसेकधितच्छायाः । ઘનઘા બિપિ ફુર પ્રાણઃ પુનર્જમીનું ] ભાવાર્થ-જેઓના હાથ, પગ, નખ અને મુખ સડી ગયાં હોય, જેઓની નાસિકા બેસી ગઈ હોય, જેઓનું લાવણ્ય-સૌંદર્ય નાશ પામ્યું હોય અને જેઓનાં સર્વ અંગો કોઢ નામના મહાગ રૂપી અગ્નિના કણીયા વડે દધ થએલાં હોય. તે મનુષ્ય હે ભગવાન ! આપના ચરણકમળની સેવારૂપ જલની અંજલિના સિંચનથી અધિક કાંતિવાળા થઈ વનના દાવાનલથી મળેલા પર્વતના વૃઢ્યોની જેમ ફરીથી આરોગ્ય લક્ષ્મીને પામે છે. ૨-૩ મન્નાસાયઃ– કારની અંદર [સાધકનું] નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં થી કાર લખીને, [ આંતરામાં ૩૩ કાર લખીને, દ કારના ત્રણ આંટા મારીને, જોં કારથી રૂંધન કરવું (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર. ૬ ચિત્ર નં. ૧૪૮) ૩છા પાઠ:
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy