SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ તિયપર્હુત્ત સ્તાવાનાય. ચિત્ર ૧૨૬ पंचमं यंत्र लिखित्वा गृहे पूज्यते शांतिर्भवति । सत्यं निःसंदेहः ॥ ભાવા:-- આ યંત્ર લખી ઘરે પૂજિએ તે શાંતિ થાય. સત્ય છે; એમાં સંદેહ રાખવા જેવું નથી. ચિત્ર. ૧૨૭— सत्तरियं जिणाणं षोडश विद्यादेव्यः वीजाक्षरसमन्विता मूलमंत्रेण सत्तरिसयं जापः पुष्प १७० सुगंधि पुष्पैः षोडशदेव्याः पुष्प १६ हरहुंहः पुष्प १६ क्षिप ॐ स्वाहा पुष्प ५ मध्ये पुष्प ६ बीजाक्षर हायूँ क्षों पुष्प ३ चतुष्कोणे यक्ष ४ पुष्प अंबिकाशासनदेवी पुष्प २ ॐ हाँ हूँ हीं हः पुष्प ६ एवं पुष्प २२८ भूर्जपत्रेषु वा पट्टे लिखित्वा पूजनीयं गृहे संपदः सर्वाः करोति । कुङ्कुमकर्पूरकस्तुरीकायाः सुरभिद्रव्यैर्लिख्यते मध्ये फलं प्रयोज्यं सफलो भवति । -વૃત્તિ પટ્ટ સત્તિાતં યંત્ર । રક્ષાયત્રી સત્ય ભાવાર્થ: ૧૬ વિદ્યાદેવી અને બીજાક્ષર યુક્ત ૧૭૦ ના યંત્ર ભાજપત્ર અથવા પાટલા ઉપર, કકુ કપૂર અને કસ્તુરી વગેરે સુગધી દ્રવ્યેાથી લખવા. પછી મૂળ મંત્રથી ૧૭૦ જિનેશ્વરા ૧૭૦ પુષ્પથી, ૧૬ વિદ્યાદેવીએ ૧૬ પુષ્પથી, હરહુંઃ ૧૬ પુષ્પથી, ક્ષિપ % સ્વાદા ૫ પુષ્પથી, મધ્ય પ્રદેશ ૬ પુષ્પથી, બીજાક્ષર ક્રૂત્મ્ય શૉ પુષ્પ ૩, ચારખુણે યક્ષ જ પુષ્પ ૪ થી, અંબિકા શાસનદેવી ૨ પુષ્પથી, ાઁ દીપો ન ૬ પુષ્પથી, આ પ્રમાણે ૨૨૮ પુષ્પથી હરહમેશ [ચત્રની] પૂજા કરે તે સર્વ સંપદાની પ્રાપ્તિ થાય. સફળ થાય. આ રક્ષા ચત્ર છે. ચિત્ર. ૧૨૮— ૨૬૫ गोरोचनादिना लिखित्वा कट्यां बध्यते सर्वज्वरग्रह पिशाचादिशाकिन्यादिदोष नाशयति । स्थाले लिखित्वा पिबेत् शीतलिकां नाशयति । ભાવાર્થ: ગોચદનાદિ સુગધી દ્રવ્યથી લખી કમ્મરે તાવ, ગ્રહ, પિશાચ, શાકિની આદિના દોષ ટળે રાગના ઉપદ્રવ શાંત થાય. ચિત્ર, ૧૯— सत्तरियं यंत्रं सर्वकार्येषु सुख उपजीयवं ॥ બાંધવામાં આવે તે સર્વ પ્રકારના થાળીમાં લખી પીવાથી શીતળા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy