SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ મહામાભાવિક નવમરણ. ____ 'तथा वज्राङ्कुशां कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाकुशयुक्तवामहस्तां चेति' ॥४॥ અર્થા–વજાંકુશદેવીને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન તથા ચાર હાથ, એના જમણુ બે હાથમાં વરદ તથા વા શેભે છે, જ્યારે ડાબા બે હાથ માતુલિંગ તથા અંકુશથી વિભૂષિત છે. 'तथा अप्रतिचक्रां तडिद्वर्णा गरुडवाहनां चतुर्भुजां चक्रचतुष्टयभूषितकरांचेति' ॥५॥ અર્થાતઅપ્રતિકાદેવીને વર્ણ વિજળીના જેવ, વાહન ગરૂડનું અને તેના ચારે હાથો ચકથી વિભૂષિત છે. ___ 'तथा पुरुषदत्तां कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलिङ्गखेटकयुतवामहस्तां चेति ॥६॥ અર્થાતુ–પુરૂષદત્તાદેવીને વર્ણ સુવર્ણના જેવો છે, ભેંસનું વાહન તથા ચાર હાથ છે, જેમાં જમણુ બે હાથમાં વરદ અને તલવાર શોભે છે, જ્યારે ડાબા બે હાથ બીરું અને ઢાલથી અલંકૃત છે. 'तथा काली देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां अक्षसूत्रगदालतदक्षिणकरां वज्राभययुतवामहस्तां चेति' ॥७॥ અર્થાતકાળીદેવીને શ્યામવર્ણ છે, પદ્મનું આસન તથા તેણના ચાર હાથે પિકી જમણા બે હાથમાં જપમાલા અને ગદા શોભે છે તથા ડાબા બે હાથ વજ અને અભયથી વિભૂષિત છે. _ 'तथा महाकाली देवीं तमालवर्णा पुरुषवाहनां चतुर्भुजां अक्षस्त्रवज्रान्वितदक्षिणकरामभयघण्टालङ्कृतवामभुजां चेति' ॥८॥ અર્થાત-મહાકાલીદેવીને તમાલવણ, પુરૂષ વાહન, ચાર હાથ, જમણા બે હાથમાં અક્ષસૂત્ર અને વજ તથા ડાબા બે હાથમાં અભય અને ઘંટા શેભે છે. ___'तथा गौरीदेवी कनकगौरी गोधावाहनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरामक्षमालाकुवलयालङ्कृतवामहस्तां चेति' ॥९॥ ' અર્થાગૌરીદેવીને વર્ણ ગૌર કનકના જેવો છે, ગોધો એનું વાહન છે અને ચાર હાથવાળી છે. જેમાંના જમણા બે હાથે વરદ અને મુશલથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથમાં જપમાલા અને કમલ શેભે છે. __ 'तथा गान्धारी देवी नीलवर्णा कमलासनां चतुर्भुजां वरदमुसलयुतदक्षिणकरां अभयकुलिशयुतवामहस्तां चेति' ॥१०॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy