SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ મહામાભાવિક નવસ્મરણ, પ્રિયંકર રાજાની આ કથા સાંભળીને, બુદ્ધિશાળી માણસોએ આ સંસારમાં શુભ ધ્યાન, જિનેશ્વરદેવ અને સદ્દગુરૂઓને પ્રણામ, દાન વગેરે ધર્મકાર્યોમાં પ્રયત્ન કરે, કે જેનાથી રાજ્યસુખ અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય.-૨૮૬ વિશાલરાજ સૂરીશ્વરના (શિષ્ય) સુધાભષણ સગુરુના શિષ્ય જિનસૂર નામના મુનિએ સુકૃતને માટે આ કથાની રચના કરી, જેઓ કલ્યાણને કરવાવાળી એવી ઉપસર્ગહરસ્તોત્રના પ્રભાવનું વર્ણન કરતી એવી આ કથાને સાંભળે છે અથવા બીજાઓને વાંચી સંભળાવે છે, તેઓ સુખ અને કલ્યાણને પ્રાપ્ત કરે છે.-૨૮–૨૮૮
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy