SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २२० મહામાભાવિક નવમરણ. પાથ પ્રભુનું તેજ મહાન છે અને જે પાથ પ્રભુનો હાલ આ જગતમાં પ્રગટ પ્રભાવ છે, એવા હે શ્રીપાર્થ પ્રભુ આપ મારું કલ્યાણ કરે.”—૨૫૫ ઉત્તમ કનક શંખ, અને પ્રવાલના વિવિધ આભૂષણેથી વિભૂષિત અને મરકત મણિ (લીલા પાના) તથા ઘન (વાદળ) સમાન વણ વાળા અને જેને મોહ નાશ પામ્યો છે, એવા હે શ્રી પાર્શ્વનાથ સ્વામી ! હું તમારો સ્તુતિ કરૂં છું. આ કળિકાળમાં પણ એક સિત્તેર તીર્થકરમાં પોતાના પ્રભાવથી આમ જનેની સત્વ સિદ્ધિ કરનારા તથા સર્વ દેવોથી પૂજિત એવા હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! હું તમને વંદન કરું છું.” –૨૫૬ ૨૫૭ [આ પ્રમાણે) નસરકાર કરીને તથા શકતવાદિ ભણીને રાજ આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્ય: “જય પાસ! જિણેસર ! જગહસાર, પઈનિશ્મિ તિહુથણપરૂવયાર ! અણુવંછિયપૂરણકપાલ ! તુહ મહિમા મહિ માંહિ વિસાલ ૨૫૮ ભવિ ભવિ હું ભમી બહુઅ ઠામ, સેવક મે થાપ અહુ રકિંખ મામ; તસુ ચિંતિય સિઝઈ સયલ કામ, જે જપ સંપઈ પાસ નામ. ૨૫ રણુ વણ જલ જલણહ ભય મહંત, રોગગ્ગહ હરિ કરિ હુઈ પરંત; દુહ દાલિદ્દ દેહગ દૂરિ જત, જે સમર તુહ રહ ઇક્ક ચિત્તિ ર૬૦ રવિ તાવડિ જિમ તમ દૂરિ જાઈ, તિમ સામીય સમવડિ કુણ કઈ? સુહ સંત નિપામઈ ઝાઈ જેબ, પય ભેટ છેટાઈ તુર્કી તેહ ર૬રા ઇય જિણસૂરિહિ આણંદપૂરિલિ, પાસનાહ સંથણીય મણિઈ ! પઉમાવઈદેવી તુહ પયસેવી, સુર નર કિન્નર ધરણે ર૬રા તુહ સવિ કહે સરખું નયણું, નિરખું ટાલે આવાગમન દુહ ! તુહ મહિમા મેટી પતલ, લાટી માગુ સિદ્ધિ અણુત સુહ ઘરડા ત્રણ ભુવન ઉપર ઉપકાર કરનાર, જગતમાં સારભૂત, મનવાંછિત પૂરણ કરવામાં કલ્પવૃક્ષ સમાન, એવા હે શ્રી પાર્શ્વ જિનેશ્વર ! આપનો જય થાઓ. આપનો મહિમા જગતમાં મોટો છે.-૨૫૮ ભવભવમાં ઘણે ઠેકાણે રઝ છું, તેથી [આપના સેવક તરીકે રાખીને મારી લાજ રાખે, જે શ્રી પાર્શ્વ પ્રભુના નામનું ચિંતવન કરે છે, તેનાં ઈચ્છેલા સઘળાં કાર્યો સફળ થાય છે.-૨૫૯ જે [મનુષ્ય! ] એકાંતમાં રહી એકચિત્તે આપનું સ્મરણ કરે છે, તેના યુદ્ધ, જંગલ, પાણી, અગ્નિના મોટા ભ, રોગ, ગ્રહ, મરકી, સિંહ, તથા હાથીને ભય શાંત થાય છે, [અને] દુઃખ, દરીદ્રતા અને દુર્ગતિને નાશ થાય છે.-૨૬૦
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy