SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણ. बुद्धया गृह्णन्ति दुर्गे लघुरपि नृपति रक्ष्यमाणं सुयोधैः યુદ્ધથા ચાળાય-પેઢા-મયનુ મરવાઃ પ્રાવિતા ટ્રાય, મત્ત્વમ્ રિકા બુદ્ધિથી વિમળ એવા ગુણીજના શાસ્ત્રના બેધ અને નિરતર રાજસન્માન પ્રાપ્ત કરે છે, બુદ્ધિથી બધી ઇચ્છાએની સિદ્ધિ થાય છે અને દુશ્મનાના લશ્કરને ક્ષણભરમાં જીતી શકાય છે; બુદ્ધિથી નાના રાજા પણ સારા ચઢ્ઢાએથી રક્ષણ કરાતા એવા કિલ્લાને ગ્રહણ કરે છે, ( અને ) બુદ્ધિથી જ ચાણાક્ય, રાહક અને ૨૧૪ અભયકુમાર વગેરે પુરૂષા સત્વર મહત્ત્વને પામ્યા છે.” તે વખતે શ્રીધર્મનિધિસૂરિ નામના એક જૈન આચાય ત્યાં પધાર્યા, તેને વંદન કરવા માટે પ્રિયંકર રાજા પેાતાના પરિવાર સાથે ગયા. ગુરૂમહારાજે આ પ્રમાણે ઉપદેશ આપ્યાઃ "जिनप्रणामो जिननाथपूजा, नमस्कृतेः संस्मरणं च दानम् । सूरीश्वराणां नतिपर्युपास्ती, रक्षा त्रसानां दिनकृत्यमेतत् ॥ २४५ ॥ अस्मिन् काव्ये कर्तुर्नाम् । श्रीतीर्थयात्राकरणं महेन, साधर्मिकाणामदनस्य दानम् । श्री सङ्घपूजाऽऽगमलेखनं च तद्वाचनं स्यादिति वर्षकृत्यम् ॥ २४६॥ तीर्थयात्राफलं यथा सदा शुभध्यानमसारलक्ष्मींफलं चतुर्धा सुकृताप्तिरूचे । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्ति गुणा हि यात्राप्रभवाः स्युरेते ॥ २४७॥ वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया । वित्तं पवित्रीकुरु पात्रदानतः, कुलं पवित्रीकुरु सच्चारित्रतः ॥ २४८॥ જિનેશ્વરને પ્રણામ, જિનેશ્વરની પૂજા, નમસ્કાર મંત્રનું સ્મરણ, દાન, આચાૉને નમસ્કાર તથા તેમની ભક્તિ અને સજીવાની રક્ષા એ શ્રાવકોનું દિનકૃત્ય છે. [ આ ૨૪૫ મા શ્ર્લોકના પ્રત્યેક ચરણના પ્રથમ અક્ષરથી જિનસૂર એવું ગ્રંથકર્તાનુ નામ નિષ્પન્ન થાય છે. ]’–૨૪૫ મહાત્સવપૂર્વક તી યાત્રા કરવી, સાધર્મિકોનું વાત્સલ્ય કરવું, અર્થાત્ સાયિમકોને ભેાજન આપવું, શ્રી સંઘની પૂજા કરવી, આગમ લખાવવા અને તેની વાચના કરાવવી—એ વાર્ષિક કર્તવ્ય છે.”-૨૪૬ તીથ યાત્રાનું ફૂલ આ પ્રમાણે જાણવું “નિરંતર શુભધ્યાન, અસાર એવી લક્ષ્મીની સફળતા, ચાર પ્રકાર ( દાન, શીયળ, તપ અને ભાવના)ના સુકૃતની પ્રાપ્તિ. તીની ઉન્નતિ, ( અને ) તીર્થંકરપદની પ્રાપ્તિયાત્રા કરવાથી આવા પ્રકારના ગુણાની પ્રાપ્તિ થાય છે.”-૨૪૭
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy