SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રીઉમાસ્વાતિ વાચક વિરચિત શ્રીતત્વાર્થાધિગમસૂત્રની માફક જૈનોના વેતામ્બર અને દિગમ્બર એ બંને સંપ્રદાયોને માન્ય છે.પરંતુ બંનેની માન્યતામાં પદ્યની સંખ્યા વિષે મતભેદ છે. તાઅરોની માન્યતા મુજબ આ સ્તોત્રનાં પધની સંખ્યા ૪૪ છે, જ્યારે દિગંબરની માન્યતા પ્રમાણે તે ૪૮ પદ્યનું છે. પ્રસ્તુત ગ્રંથમાં તેથી જ અમીરતા૨૦ થી શરૂ થતા ૩ર થી ૩૫ સુધીના કે તેત્રના બીજા ૪૪ લોકો પૈકીના ટાઈપથી ઝીણું ટાઈપમાં છપાવવામાં આવેલા છે. સ્તોત્રનું પદ્ય પ્રમાણુ ૪૮ પધોની માન્યતા શ્વેતાંબરેમાં પણ પહેલાંહતી અને જે તેમ ન હોત તે પ્રસ્તુત ગ્રંથમાં આપેલા શ્રીહરિભદ્રસૂરિ કૃત યંત્રોની સંખ્યા ૪૮ની નહિ પણ ૪૪ની જ હોવી જોઈતી હતી, એટલે આપણને એમ માનવાને કારણુ મલે છે કે ભકતામરના ૪૮ શ્લોકો ઉપર જુદાજુદા ૪૮ યંત્રો તથા તંત્રના રચયિતા શ્રીહરિભદ્રસૂરિ ના સમયમાં તે ભક્તામરના લોકોની સંખ્યા ૪૮ તામ્બર સંપ્રદાયમાં પ્રચલિત હતી; કારણકે ચેથા મરણ તિજયપહુત્તની સ્તોત્રાનુકૃતિના રચયિતા હરિભદ્રસૂરિ સંબંધી ચર્ચા કરતાં મેં જે ત્રણ હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કરેલો છે તે ત્રણે તામ્બરાચાર્યો જ હતા, વળી દિગંબરામાં તે નામના કેઈ આચાર્ય થઈ ગયા હોવાનો ઉલ્લેખ સુદ્ધાં પણું નથી, હવે પ્રશ્ન એ થાય છે કે આ યંત્રો તથા તંત્રના રચયિતા હરિભદ્રસૂરિ કયા હોવા જોઈએ ! મારી માન્યતા પ્રમાણે તે ઉપર ઉલ્લેખાએલ ત્રણ પૈકી બીજા અથવા તો ત્રીજા હરિભદ્રસૂરિની જ રચેલી આ યંત્રાકૃતિઓ તથા તંત્રો વગેરે હોવી જોઈએ. વળી આ ગરમીતાર• થી શરૂ થતા ચાર શ્લોકો ઉપરાંત બીજા પણ ચાર શ્લોકો મલી આવે છે જે નીચે પ્રમાણે છેઃ “विष्वग्विभोः सुमनसः किल वर्षयन्ति । दिग्बन्धनाः सुमनसः किमु ते वदन्ति ॥ त्वतसङ्गताविहसतां जगती समस्ता स्त्यामोदिनी विहसता मुदयेन धाम्नः ॥१॥ द्वैधापि दुस्तरतमः भ्रमविप्रणाशा त्साक्षात्सहस्रकरमण्डलसम्भ्रमेण ॥ वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनाभं । प्रोबोधन' भवति कस्य न मानसाब्जम् ॥२॥ भाषाविशेषपरिणामविधौ पटिष्ठो। __ जीवादितत्त्वविशदीकरणे समर्थः ॥ दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवाह नाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ॥३॥ ૧ “છોક્લોધિતૈ' એવો પણ પાઠ છે. ૨ ‘રિવ્યો દયનિર્ધ્વનિતવિયતવાદૈન્ !, व्याख्यातुरुत्सुकयतेऽत्र शिवाध्वनीयाम् । तत्त्वार्थदेशनविधौ ननु सर्वजन्तुं, માવિષમધુરઃ સુરસાગઃ રા” આ પ્રમાણે ૫ણુ પાઠ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy