SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણું. કરવાના નિયમ હોય છે, જે પવિત્ર મનવાળા પુરુષાને પારકું ગ્રહણ નહિ તેઓને પેાતાની મેળે જ લક્ષ્મી સ્વયંવરા થઇને ચાલી આવે છે.” શેઠ નિધાન લઇને પેાતાના ઘેર પહેાંચ્યા. આ બધુ ધર્મનું ફૂલ છે તેમ સમજ્યા. કહ્યું છે કેઃ ૧૭૦ પુણ્યની ઈચ્છાવાળાએ કોઇને કોઇ નિયમ તે અવશ્ય ગ્રહણ કરવા જ ! [કારણકે] નાનો પણ નિયમ કમલશેડની માફક બહુ લાભને આપનારા થાય છે.” પાસદત્ત શેઠ તે ધનથી વ્યાપારી બન્યા, નવાં મકાનો બનાવ્યાં, નવી દુકાને કરાવી અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યા. [વળી] દુકાન વગેરેમાં વાણીયાના છેકરાએ (ગુમાસ્તાઓ), દાસ, દાસી, ભેશ, ઘેાડા વગેરેને પરિવારવાળે, [તથા] કુટુંબ કબીલામાં મહત્ત્વને પ્રાપ્ત થયેા-મેાટાઇવાળા થયા. કારણ કેઃ "यस्याति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतवान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुगाः काञ्चनमाश्रयन्ति ॥ ८५॥ જેની પાસે ધન હેાય તે માણસ કુળવાન, પંડિત, તે જ્ઞાની, તે ગુણને જાણવાવાળા, તે જ વક્તા, તે જ દન કરવા યેાગ્ય(પૂજય), [ગણાય છે.] (કારણ કે આ જગમાં) બધા ગુણા ધનને આશ્રયીને રહેલા છે.’ પછી પ્રિયંકર નામના પુત્ર માટી ઉંમરના થયા. તેને નિશાળે મેકલવાની શરૂઆત કરવા માટે, મુહૂત્ત કઢાવ્યું. કારણ કે: “શુભ વેળાએ કરેલું કાયં ઉન્નતિ અને લાભને આપનારૂં થાય છે. [કારણુ કે] સારા અવસરે ગણધર પદ્મ પર સ્થાપન કરેલા ગીતમસ્વામી સર્વ લબ્ધિના ભડાર થયા.”-~~ પછી સગાં સંબંધીઓના સન્માન માટે ઘેર મીઠાઇઓ કરાવવામાં આવી. ત્યારે અવસરને ઓળખવાવાળી પ્રિયશ્રીએ સ્વામીને કહ્યું-[મારા ભાઇના] લગ્ન વખતે બેનેએ મારી હાંસી કરીને મારૂં અપમાન કર્યું હતું, અધીને આમત્રણ આપીને, આપણા ઘેર જમાડીને, તેઓના પરિવારને વસ્ત્ર વગેરે આપીને, સન્માન આપવાના આ જ અવસર છે. કારણ કેઃ “અવસર જાણી ઉચિય કાર અવસરે હિમ ભૂલ્લિા વારવાર તું જાણજે અવસર લિહિસ ન મૂલ્લિ ૫૮ા करचुलुअपाणिपण वि अवसरदिन्नेण मूच्छिओ जियइ । पच्छा मुआण सुंदर ! घटसयदिन्नेण किं तेण ! ॥ ८८ ॥ ૧ કમલશેની કથા અહિયાં ગ્રંથ વિસ્તારના ભયથી આપવામાં આવી નથી.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy