SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ મહામાભાવિક નવમરણ. વળી ની મધ્યમાં (સાધકનું) નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં Ė હું દરેક પાંખડીઓમાં સ્થાપીને-લખીને, ઉપર શ્રકારના ફરતા ત્રણ આંટા મારીને, ઉપરના જ મન્નથી પૂજન કરીને, સ્ત્રીને કંઠમાં અથવા ભૂજાએ ધારણ કરાવવાથી કાકવંધ્યા (જે સ્ત્રી કુદરતી વંધ્યત્વ દોષવાળી હોય) પણ ગર્ભ ધારણ કરે છે. (આકૃતિ માટે જુઓ યુવક યંત્ર. ૧૩ ચિત્ર નં. ૩૮) વળી ૐકારની મધ્યમાં (સાધકનું નામ લખીને, બહાર ફરતા સળ સ્વરો વીંટીને, ઉપર ૩૪ દૃર શ્રી રામુ ! રવાદા આ અક્ષર ફરતા વીંટીને, ઉપર ઈંકાર વીંટાળો (આકૃતિ માટે જુઓ વ૦ યંત્ર ૧૪ ચિત્ર નં. ૩૯) આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યથી લખીને, [ ઉપર પ્રમાણેની વિધિઓ ધારણ કરવાથી તથા પૂજન કરવાથી ] બાલકની ગ્રહપીડાને નાશ થાય છે. કેટલાક મતે ભૂતાદિભયને નાશ થાય છે. વળી ૩૪ ી છ એ ત્રણ અક્ષરની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતી સેળ પાંખડીઓમાં શ્રીં એ અક્ષરો દરેક પાંખડીઓમાં લખીને ઉપર ક્ષિા ૩૪ સ્વહિા એ મન્ચ ફરતે વીંટીને, ઉપર સ્રકારના ત્રણ આંટા મારવા (આકૃતિ માટે જુઓ ૩૦૦ યંત્ર ૧૫ ચિત્ર ન. ૪૦) આ યંત્રનું પણ પૂર્વોક્ત મન્નથી પૂજન કરવાથી દુર્ભગનો નાશ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હીસ્ટિીરીઓ વગેરે રોગોને પણ નાશ થાય છે. ઉત્તમ એવા ગુરૂની ચરણકમલની પૂજા સર્વવિધિમાં પ્રથમ કરવી, નહિતર મત્રની સિદ્ધિ થતી નથી. પરંપરાને લોપ કરવાથી નિશ્ચય કરીને સિદ્ધિ થતી નથી એ પ્રમાણે પાદલિપ્તસૂરિ મહારાજનું વચન છે. પાર્શ્વ ટીકાકારની મધ્યમાં (સાધકનું નામ લખીને, બહાર આઠ પાંખડીઓ ફરતી વીંટવી, તેમાંની ચાર પાંખડીઓમાં વજું હૃ તથા બાકીની ચાર પાંખડીઓમાં દેવદત્ત (સાધક) નું નામ લખવું [ઉપર ફરતા હ્રીંકારના ત્રણ આંટા મારવા). (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર ૧૬ ચિત્ર નં.૪૧). આ યંત્ર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભેજપત્ર પર લખીને સ્ત્રીની ભૂજાએ. ધારણ કરાવવાથી, વંધ્યા પણ ગર્ભવતિ થાય છે, મૃતવત્સા દેશવાળી પણ ગર્ભને ધારણ કરે છે, કાકવંધ્યા પણ બાળકને જન્મ આપે છે, ભૂત, પિશાચ વગેરેના ઉપદ્રવમાં પણ રક્ષણ થાય છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy