SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મહામાભાવિક નવમરણ. વળી ટૂંકારની મધ્યમાં નામ લખીને, બાકીના યંત્રની રચના ત્રીજા યંત્રની રચના પ્રમાણે કરવાથી ભૂતાદિ નિગ્રહકર નામને ચોથે યંત્ર થાય છે (આકૃતિ માટે જુઓ ૩૦૦ યંત્ર. ૪ ચિત્ર ન. ૨૯) વળી ૐ ૐ ની મધ્યમાં સિાધકના નામના અક્ષરો લખીને, ઉપરની જેમ પાર્શ્વનાથ તથા દુર ર લખીને, વિલય દઈને), ફરતા કાર વીંટીને, વિલય દઈને, તેની બહાર સોળ પાંખડીઓ કરીને, તે સેળે પાંખડીઓમાં સેળ સ્વરને એકેક અક્ષર લખીને માયા બીજના ત્રણ આંટા ફરતા વટવાથી જવનિગ્રહકર નામને પાંચમે યંત્ર થાય છે (આકૃતિ માટે જુઓ sa૦ યંત્ર ૫ ચિત્ર નં. ૩૦) વળી પહેલાં જં, પછી [સાધકનું નામ અને હૂં લખીને, બહારની આઠ પાંખડીઓમાં ૩૪ grણ્વનાથાય સ્વાહા એ મન્ચાક્ષને એકેક અક્ષર લખીને, બાકીની રચના ઉપર પ્રમાણે કરવાથી શાકિની નિગ્રહકર નામને છઠ્ઠો યંત્ર થાય છે. (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર. ૬ ચિત્ર નં. ૩૧). વળી ફેંકારની અંદર [સાધકનું નામ લખીને, બહાર હૂંકાર વીંટીને, તેને પણ ઝ નાણાજ દ્વાદ એ મન્ચાક્ષરો વીંટીને, તેને માયાબીજના ત્રણ આંટા મારવાથી વિષમવિષ નિગ્રહકર નામનો સાતમો યંત્ર થાય છે. (આકૃતિ માટે જુઓ વળ યંત્ર ૭, ચિત્ર નં ૩૨). આ પ્રમાણેના નામવાળા સાતે યંત્રોનું સ્વરૂપ કેશર, ગેરચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભેજપત્ર પર લખીને, કુંવારીએ કાંતેલા સુતરથી વીંટીને ડાબી ભુજાએ ધારણ કરવાથી, જગમાં વલ્લભીપણું, સૌભાગ્યની વૃદ્ધિ, લક્ષ્મીની વૃદ્ધિ, ભૂત, શાકિની, જવર તથા ભયંકરમાં ભયંકર ઝેરનો નાશ વગેરે કરનારા થાય છે. પૂજા મન્ન–૩૪ ફ્રીં શ્રી દુર દુર સ્વાદ આ મન્ચને પ્રથમ ત્રણ દિવસ ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ), શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સન્મુખ ૧૦૮ એક આઠ વખત [સફેદ ફૂલવડે જાપ કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. સર્વ યંત્રોને આ એક જ પૂજામન્ચ છે. પાથયક્ષ મન્ગ–૩૪ રહ્યું શાં શ્રી છે 2 ગ્રાય ગ્રાઝિર ઝિન્દ્ર મિક્સ भिन्द विदारय विदारय म्यूँ वा वीं वो वः हा हा ताडय ताडय मयूँ ख़ाँ धीं यूँ घ्रा घ्रः यू यू (ग्रं ग्रं?) हु फट् इम्ब्यू हाँ ह्रीं हूँ “हः हाहा घेघे कठोरमुद्रायां ज्वल ज्वल प्रज्वल प्रज्वल ॐ नमो भगवते पार्धयक्षाय चण्डक्रोधाय सप्त(त्रि?)फणाविभूषिताय हैं (सं?) सल्व्य रासित्रिशलं धारय इदं भूतं हन हन दह दह पच पच त्रासय त्रासय खः खः खाहि खाहि मन्त्रराज आज्ञापयति हुँ फट् स्वाहा ॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy