SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમન્ત્રના વિષયમાં આવશ્યક વિચારે. ફ કે તે પેાતાના આશ્રિત તથા આરાધકોને વૈભવ સમધમાં પેાતાની જ સમાન બનાવી દે છે. (૨) ‘પંચળમુળરો’એ જે પ્રાકૃતનું પદ છે તેને સંસ્કૃતમાં પર્યાય ‘પ્રાગ્ધનમાર્:’ થાય છે, તેના અર્થ એ છે કે બેંગ અન્તે પૂગ્યન્ત સુરાળુંૌર પ્રતિહાર્યયંતે પ્રાખ્યા વિનાતેષાં નમાર્ઃપ્રાશ્વનનાર:' એટલે જેએની પૂજા સૂર અસૂર આઠે પ્રાતિહાર્યો દ્વારા પ્રક ભાવથી કરે છે તેનું નામ પ્રાશ્વ’ એટલે ‘નિન’ છે, તેને જે નમસ્કાર કરે છે તેનું નામ પ્રાશ્વનમા' છે. સારાંશ એ છે કે ‘પ્રાંચ નમસ્કાર’શબ્દ ‘જિન નમસ્કાર વાચી છે. ઉપરાત ગુણુ વિશિષ્ટ જિન ભગવાન સર્વ ચરાચર જગતના ઇશ એટલે સ્વામી છે તેથી તેના ઇશિત્વ ભાવના કારણે પંચળમુવારો’એ પદથી શિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) ‘પન્નામુવારો’એ પ્રાકૃત પદ્મનેા પર્યાય ઉપર લખી ગયા તે પ્રમાણે ‘પ્રાગ્ધ નમસ્કાર:' જાણવા, તથા દ્રાબ્વન્તિ સિદ્રિધામ કૃતિ પ્રામ્વા: સિદ્દા:' અહીંયાં પ્રાંચ શબ્દથી સિદ્ધોને જાણવા, સિદ્ધ પુરુષ પાછા ફરીથી સંસારમાં નહી આવવાવાળા હાવાથી મેાક્ષ નગરીના ઇશ થાય છે, અથવા શાસનના પ્રવર્ત્તક બનીને સિદ્ધિરૂપથી મંગલના ઇશ થાય છે, અથવા તેના કારણે ભવ્યજીવ ગુણ સમૂહના ઇશ થાય છે, તેથી પ્રાબ્વ’શબ્દથી સિદ્ધિરૂપ ઇશાનું ગ્રતુણ થાય છે, તેથી ‘પંચળમુવારો’ એ પદની આરાધનાથી તથા જાપથી શિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એમ જાણવું જોઇએ. પ્રશ્ન—સાતમું પદ્મ સવ્વપાવવાસનો' છે, એ પદ્મને અહીંયાં કેમ કહેવામાં આવ્યું છે, કારણ કે આઠમા અને નવમા પત્રમાં કહેવામાં આવેલું છે કે:-(આ પંચ નમસ્કાર) સર્વ મંગલામાં પ્રથમ મગલ છે” તેા એનુ પ્રથમ માંગલિક પણું હાવાથી અર્થાપત્તિ પ્રમાણ દ્વારા એ વાત સિદ્ધ જ થઈ જાય છે કે: આ સવ પાપાના નાશક છે” કારણ કે પાપાના નાશ વિના માંગલિક પણું હાઈજ શકતું નથી, તેથી આ સાતમા પદના પ્રયોગ બ્યૂ કર્યાં છે એમ માલુમ પડે છે. ઉત્તર—આઠમા અને નવમા પદ્મમાં જે એમ કહેવામાં આવ્યું છે કેઃ- (આ પંચ નમસ્કાર) સ` મ`ગલામાં પ્રથમ મંગલ છે” આ કથન દ્વારાએ જે કે અર્થપત્તિ પ્રમાણથી એ વાત સિદ્ધ થઇ જાય છે કે આ સર્વ પાપાના નાશક છે.’ તે પણ આ સાતમું પદ કહેવાનુ પ્રયાજન એ છે કે—આ પાંચ નમસ્કારથી પ્રથમ સ પાપાને ભૂલ સહિત નાશ થઇ જાય છે, તે પછી નમસ્કાર કરવાવાળાને માટે તે સર્વોત્તમ મંગલ થાય છે. જો આ સાતમા પદ્મનું કથન ન કર્યું હત તેા પણ આઠમા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy