SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ધર્મ સંગ્રહની ૮૧૧ મી ગાથામાં પણ એ રીતે જ જણાવેલ છે કે આહાર વસ્ત્ર આદિરૂપ દ્રવ્ય દયા અને ધર્મમાં જોડવા રૂપ ભાવદયા બને ભેદભાવ રાખ્યા વિના કેઈપણ જીવ પ્રત્યે આદરવા. ચેથું-ઉચિત દાન :- ગ્ય અવસરે ઈષ્ટ અતિથિને, દેવગુરુના આગમન તથા નવા જિન બીબની વધામણી આપનારને, કાવ્યલોક– સુભાષિત કે વિનેદ કથા કહેનારને પ્રસન્ન ચિત્તથી જે દાન આપવું તે ઉચિત દાન. - જે રીતે ચક્રવતી નિરંતર પ્રભાત કાલે તીર્થકરના વિહારની સ્થિતિ (વિચરણ સ્થાન)ની માહિતી આપનારને વર્ષાસન આપતા હતા. કહેવાય છે કે બાર કટિ સુવર્ણ કે બાર લાખ દ્રવ્ય કે છેવટે છ લાખ દ્રવ્ય એટલું ઉચિતદાન ચકવતી એક વખતના પ્રીતિદાનમાં દે. અમરેલી પાસેનું ચીત્તલ ગામ. સાંજને સમય છે. બે અસવારો ઘોડાને રાંગમાં રમાડતાં ચીત્તલની ઉભી બજાર વધી જઈ રહ્યા છે. ધોમ તડકે લાંબે પંથ કરી આવતા અસવારના અંગ પરસેવે રેબઝેબ છે. ચિકમાં પૂગતા એક અસવારે બીજાને કહ્યું આપા ગોલણવાળા સાંજ. પડવા આવી, હજુ કયાં સુધી ઘોડા હાંકેયે રાખશું? બીજા અસવારે ઘોડાને ઉભે રાખી કહ્યું આપા દેહાવાળા વાત તે ખરી છે પણ હવે થાય શું? સાકર ચેખા ખાવા હોય તે રોકાઈ એ. દેહાવાળો કે કેની ડેલીએ ઘેડા બાંધવા? આપા ગેલણવાળા બે રાદડીયાને ડેલે. કેમ રાદડીયા ગામઘણું છે? ગામધણી તે નથી, પણ રોટલે પખતે છે. ગામધણથી યે સવા લેખાય તેવું ખેરડું, છે તે રાજને ચાકર પણ રાજને રૂડું દેખાડે તેવો આદર કરનાર છે. રાદડીયા અને ગામધણ બંને પાછળ આવતા'તા. બંનેના કાન, ચમક્યા. દરબાર બોલ્યા, રાદડીયા ! ઝટ ડેલે પુગે અતિથિ તમ વાટ, જશે. રાદડીયાને થયું શું થયું. ગામધણી કરતા મને અદકેરે દેખાડે. રાદડીયા તો પુગે ડેલે. મહેમાનું ને રૂડા આવકાર દેવાણું, બધું ભરીને
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy