SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પરહિત ચિંતા ૩૫૫ વિદ્યાઘર મુનિને જોતાં જ વેરની જવાળા સળગવા લાગી મુનિના શરીરે ડંખ મારી, મારી નાખ્યા. ૦ પાંચમા ભવે મરુભૂતિને જીવ દેવલોકમાં. ૦ છઠ્ઠા ભાવમાં મરુભૂતિ વાનાભ રાજા થયા અને કમઠને જીવ કુરંગ, ભીલ . ત્યારે તીણ ઝેરી તીર વજાનાભમુનિ ને માર્યુ. મુનિ મૃત્યુ પામ્યા. ૦ સાતમે ભવે મરુભૂતિ દેવલોકમાં. ૦ આઠમે ભવે મરુભૂતિ કનક બાહુ ચકવતી થયા. કમઠને જીવ સિંહથ. કનક બાહુ ને જોતાં જ વેરની પરંપરા ઉછળી આવી ને કનક બાહને ફાળી ખાધાં. ૦ નવમે ભવે મરુભૂતિ દેવલોકમાં ૦ દશમે મરુભૂતિને જીવ તીર્થંકર પાર્શ્વનાથ બન્યા. કમઠને જીવ ફરી કમઠ બન્યો. ત્યારે ફરી વેરની વાળા સળગી, મૃત્યુ પામી, મેઘમાલી દેવ થયે અને પાર્શ્વ પ્રભુને ઘેર ઉપસર્ગો કર્યા. આ તે સમત્વ ભાવ ધારણ કરતા પ્રભુને કેવળજ્ઞાન થયું. તેઓ મોક્ષે સીધાવ્યા અને કમઠ સંસારમાં ભમ્યો. અગ્નિશર્મા-ગુણસેન જેવા બે મિત્રને પણ વેરની પરંપરા કેટલી બંધાઈ હશે કે છેલ્લે ખરેખરા મૈત્રી ભાવ વાળા ગુણસેન તો નવમે ભવે તરી ગયા પણ અગ્નિ શર્મા ડૂબી ગયા. ૦ મૈત્રી ભાવના ના સ્વરૂપ – मा कार्षात कोऽपि पापानि, मा च भूत कोऽपि दुखित: मुच्यतां जगदप्येषां मति मैत्री निगद्यते મૈત્રી ભાવના ભાવવા માટે તેનું સ્વરૂપ જાણવું અતિ આવશ્યક ગણાય. પતિ વિરતા મૌત્રી એ મૈત્રી ભાવને વ્યક્ત કરતું સુંદર સૂત્ર છે જ પણ આ શ્લેક મૈત્રી ભાવને વ્યાપક સ્વરૂપે રજુ કરે છે. કઈ જીવ પાપના કરો, કઈ જીવ દુઃખી ન થાઓ, આખું જગત પાપ અને દુઃખમાંથી મુક્ત થાઓ [એટલે કે મોક્ષ પામે]. આવી મતિને મૈત્રી કહે છે. કેટલી ઉદાત્ત ભાવના વ્યકત કરી છે. કેટલો સુંદર ભાવ અને કેવો વ્યાપક ભાવ છે “પારકાના હિતને ચિંતવતો સંસારના
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy