SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧) ભાવના–મૈત્રી –પરહિત ચિંતા मैत्री परेषां हित चितनं यत् भवेत् प्रमोदो गुणपक्षपातः कारुण्य मार्त्ता ङ्गि, रुजां जिहीर्षे-त्यु पेक्षणं दुष्ट धियामुपेक्षा પારકાનું ભલું ચિંતવવું તે મૈત્રી ભાવ. ગુણને પક્ષપાત રાગી પણું તે પ્રમેદભાવ, આર્ન—દુઃખી દીન-રોગી જીના દુઃખ દૂર કરવાની ઈચ્છા તે કરુણા ભાવના અને દુષ્ટ બુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા તેને માધ્યસ્થ ભાવના કહે છે. - અનિત્યાદિ બાર ભાવનાની વિચારણે સાથે આ ચાર ભાવનાની વિચારણા એ પણ ભાવધર્મની આધારશિલા જ છે. ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે આ ચાર ભાવના ખૂબજ સહાયક છે. જેમ વૃદ્ધાવસ્થામાં ઘરડા શરીરને ટકાવવા માટે રસાયણે એ ઉત્તમ સાધન છે. તેમ ધર્મ ધ્યાન કરતા સાધકને ધ્યાન ધારા તુટી ન જાય તે માટે મૈયાદિ ચાર ભાવના સહાયક છે. બૃહત શાન્તિ તેત્રમાં પણ તેની સુંદર પ્રયોગ છે. (૨) શિવમસ્તુ સર્વ વાત – મૈત્રીભાવ-સર્વ જીવોનું કલ્યાણ થાઓ. (૨) હર નિત્તા માનતુ મૂતળા: અમેદ ભાવના–સર્વજી પારકાના હિતમાં રત થાઓ. (ગુણગ્રાહી બને) (૩) રોગ પ્રથાનુ નાશ – કારુણ્ય ભાવના–સર્વના દોષે નાશ પામે. (દુ:ખ દર્દ મટી જાઓ) (૪) સર્વત્ર સુર મવતુ ટો: – માધ્યસ્થ ભાવના–સર્વત્ર લેકે સુખી થાઓ. ૦ એ રીતે અરિહતે મિત્રી ભાવ દ્વારા અરિહંત બન્યા છે. ૦ સિદ્ધો સર્વગુણના ભંડાર છે માટે તેમના ગુણે ગ્રહણ કરવા તે પ્રમોદ ભાવના.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy