SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કરા કર્મ ચકચૂર ૩૧૫ છે. તેના સવ થા ત્યાગ કરવા જોઇએ અને ઘી વગેરેના સ`થી કે દેશથી [આંશિક ત્યાગ કરવા જોઇએ. - (૫) કાય કલેશઃ – કાયા એટલે શરીર, તેને સહિષ્ણુતા માટે વિષય સુખની આસક્તિ દૂર કરવા સ્થાન-મૌન-તાપાદિક વડે કષ્ટ આપવું. શ્રાવક અતિચારમાં પણ કાય કલેશ તે લાચાર્દિક કષ્ટ સહન કર્યાં નહી આવે છે. લાચ દ્રવ્યથી કરવામાં કેશ લેાચ આવે છે, જયારે ભાવ લાચમાં કષાય ત્યાગ તથા ઈન્દ્રિય જય એ નવ ભેદો જણાવેલ છે. કાયકલેશ નિરાના હેતુ ભૂત હાવા જોઈએ. કમ કરા ચકચૂર” એ બુદ્ધિ ન હેાયને માત્ર દેશનીંગની લાઈનમાં ઉભા ઉભા તડકા સહન કરવા પડે કે ભુખ તરસ વેઠવી પડે તે કાચુ લેશ નથી. સમજણપૂર્વક વીરાસન આદિ ક્રિયા કરવી તે કાય કલેશ છે. (૬) સ’લીનતા :– એટલે સામાન્ય અર્થા માં “સ”કાચવુ” તેના ચાર ભેદે જણાવે છે. (૧) ઇન્દ્રિય :- ને તેના વિષયમાંથી પાછી ખે'ચવી તે ઇન્દ્રિય સંલીનતા. (૨) ક્રેાધ-માન-માયા-લાભ ઉદયમાં આવે તા નિષ્ફળ કરવા અથવા ઉદ્દયમાં ન આવે તેવા પ્રયત્ન કરવા. તે કષાય સ`લીનતા. (૩) મન વચન કાયાના યાગને અકુશલમાં રોકવા અને કુશલમાં પ્રવર્તાવવા તે ચેાગ સ‘લીનતા. (૪) સયમને ખાધા ન પહેાંચે તેવા એકાન્ત સ્થાનમાં રહેવું તે વિવિક્ત ચર્ચા. ઢ ઢણમુનિ—કૃષ્ણ વાસુદેવની ઢઢણા રાણીના પુત્ર ઢ ઢણકુમારે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી. વૈરાગ્યથી વાસિત થયેલા મનપૂર્વક પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેએ દ્રારિકા નગરીમાં ભિક્ષાર્થે જાય છે પણ શુદ્ધ ભિક્ષા મળતી નથી. કેમકે પૂર્વભવમાં સ`ચિત કરેલ. અંતરાય ક. ઉદયમાં આવેલુ છે. પૂર્વે પાંચસે ખેડૂતના અધિકારી હતા ત્યારે બધાં ખેડૂત અને બળદોને ભેજનના સમયે છુટ્ટી મળે ત્યારે પહેલા પેાતાના ખેતરમાં મધ્યાહ્ને એક ચાસ હળ ખેડાવા. આ રીતે ૫૦૦ ખેડૂતો અને ૧૦૦૦ ખળાને ભાત-પાણીમાં [ભજનમાં] અંતરાય કર્યા હતા.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy