SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ ૩૩૨ ૦ સકામ નિર્જરા :– નિર્જરા એટલે કે કર્મ ક્ષયની ઈચ્છાથી જે તપ વગેરે કરવામાં આવે તેને સકામ નિર્જરા કહે છે. 1 જ્ઞાન, ધ્યાન, તપ, સયમ, પરિષદ્ધ સહન કરવા રૂપ નિશ. જે [ધ પરીક્ષા ગ્રન્થમાં જણાવ્યા મુજબ] – નિરાના અભિલાષી એવા સાધુ કે સમ્યક્ દષ્ટિને તેમજ ઉચિત અનુષ્ઠાનમાં તત્પર એવા મિથ્યા દૃષ્ટિને એમ બન્ને પ્રકારના જીવાને હાય છે. ૦ અકામ નિર્જરા :- ઇચ્છા કે લક્ષ વગર પરવશપણે અન્ય સંસારી જીવા જે રીતે કમ ખપાવે છે તેને અકામ નિર્જંગ કહે છે. જેમ પચ્ચક્ખાણ પૂર્વક બ્રહ્મચર્ય પાલન કરનાર સાધુને નિશ છે. જ્યારે ચક્રવર્તી ના અશ્વનને ધરાર બ્રહ્મચર્ય પળાવે તે પણ નિરા છે. ફેર માત્ર એટલા કે સાધુને સકામ નિર્જરા છે જ્યારે અશ્વરત્નને અકામ નિર્જરા છે. મૈતારજ પૂર્વભવે પુરાહિત પુત્ર હતા. તેને રાજપુત્ર સાથે પાકી મિત્રાચારી. તેએ સાધુની મશ્કરી કરતાં હતા. એ વાત જાણી રાજપુત્રના કાકા મહારાજ શ્રી સાગરચંદ્ર મુનિ આવ્યા. મુનિએ કહ્યું ચાલા મલ્લ યુદ્ધ કરીએ. બન્ને મિત્રો મલ યુદ્ધની શરતમાં હારી ગયા, એટલે સાગરચંદ્ર મુનિએ શફ્ત મુજબ ચારિત્ર લેવડાવ્યું પુરાહિત પુત્રના મનમાં થયું કે આ ચારિત્ર તા ઘણું સારુ' પણ આવી રીતે ધરાર આપવું ઠીક નહીં. વળી સ્નાનના નિષેધ કર્યા. તે પણ યોગ્ય નથી. આ રીતે પુરોહિત મિત્ર દુગ છાથી દુભાધિ થયેા અને કુળમદના કારણે નીચ ગાત્ર બાંધ્યું. બન્ને મિત્રો મૃત્યુ બાદ દેવલાકમાં ગયા પણ જ્ઞાનીના વચનને લીધે પુરાહિત પુત્રના જીવે રાજપુત્રને કહ્યું કે તું મને ગમે તેમ કરી સંસાર છેડાવજે. પુરાહિત પુત્ર મૃત્યુ,બાદ ચાંડાલ સ્ત્રીને પેટે જન્મ્યા. એક શેઠાણીએ અપયશથી બચવા બાળકની બદલી કરી દીધી. પણ પુરાહિત પુત્ર મૈતી નામક શ્રીના પેટે જન્મેલ હોઈ તેનુ' મેતારજ નામ પડયું. યૌવન વયે આઠ કન્યા સાથે લગ્ન નક્કી થતાં જેવા ઘેાડે ચડવા ગયા ત્યારે દેવતાએ તેને પૂર્વભવ યાદ કરાવી ચાસ્ત્રિ લેવા કહ્યુ', પુરાહિત પુત્રે માન્યું નહી. દેવે પેલી ચાંડાલણી દ્વારા મેતારજની ઓળખાણ કરાવી. “ અરે
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy