SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ રેકો ઝટ આ કર્મ કચરાને ૨૯૭ અત્રત છે. દુનિયામાં સર્વત્ર થતાં આરંભ-સમારંભનું પાપ તમે માથે લઈને ફરે છે. પ્રતિજ્ઞા નથી–વિરતિ નથી ત્યાં સુધી પાપ ચાલુ જ છે. આશ્રવ ભાવનાની સજઝાયમાં જણાવે કે ભગવતીજીમાં જણાવ્યા મુજબ એકેન્દ્રિય જીવો પ્રગટપણે કઈ પાપ ન સેવતા હોવા છતાં તેને અઢારે પાપસ્થાનક ચાલું છે કારણ અવિરતિ આશ્રવ થકી કર્મનું શ્રવવું ચાલું જ છે. ત્યારે પંચેન્દ્રિયને તે પ્રત્યક્ષ જ પાપસ્થાનકનું સેવન ચાલું છે. ૦ હિંસાના પરિણામે અક્કાઈ રાઠોડ મૃગાપુત્ર લોઢીયે બન્યોપર્વત અને નારદના વિવાદમાં વસુરાજા સાચું જાણવા છતાં અને અર્થડાંગરને બદલે બકરે કો તે દેવતાએ સિંહાસન પરથી લાત મારી પાડી દીધું અને રાજા મરીને નકે ગયે તે જૂઠનું પરિણામ–ચેરી કરતે હૈહખુર ચેર અંજન સિદ્ધિ વડે રાજભોજન ખાઈ જતો હતે પણ રાજાએ ગોઠવેલ છટકામાં ધુવાળાથી નેત્રોજન ધોવાઈ જતાં પકડાયો અને સૂળીએ ચડ્યો-અબ્રહ્મના આચરણે સત્યકી વિદ્યાધર જેવાને નર્કમાં ધસેડ-પરિગ્રહના પાપે સુભમ ચકવતી સાતમી નરકે ગયે. . આ પાંચે આશ્રવ દુર્ગતિના દૂત સમા છે. તેથી સદગતિન સાધવા માટે વિરતિવંત બને અને રેકે ઝટ આ કમી કચરાને તે આતમપ્રાસાદ ચેો રહેશે. ચોર :- મન-વચન-કાયા ત્રણ પ્રકારે ગ છે. તત્વાર્થ સૂત્રમાં આ ત્રણને આશ્રીને જ આશ્રવની વ્યાખ્યા આપી છે. માત્ર વાર પર વર્ષ:, રસ કાશa: તેનો નિગ્રહ કઈ રીતે કરે. મને ગુપ્તિથી મનેયેગને-વચનગુપ્તિથી વચનગને અને કાયપ્તિ થકી કચયોગને નિગ્રહ થઈ શકે. ત્રણે યુગમાં મનેયેગથી સૌથી વધુ કર્મશ્રવ થાય છે. તેથી જ ४थुछ है - मन एव मनुष्याणां कारण बन्ध मेक्षियोः સુનંદાના રૂપમાં આસક્તિ પામેલો રૂપાસેન. માત્ર દષ્ટિમિલન થયું છે છતાં સુતા-બેસતા-ખાતા–પીતાં–સુનંદા ચિત્તમાંથી ખસતી નથી. નગર ચાખુ બહાર ગયું છે. સુનંદા એકલી રાજમહેલમાં સુતેલી છે. રૂપસેન પણ તબીયતના બહાને ઘેર જ રહ્યો છે. ઘેરથી નીકળે ત્યારે મને મન વિચારે કે જઈને સુનંદાને મળીશ,
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy