SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નવ દરવાજા વહે નિરંતર ૨૮૭ આયુષ્ય કેટલું છે? પ્રભુ કહે છવીસ વર્ષનું. ત્યાંથી મરીને પણ તે પાછો નર્કમાં જશે. અશુચિમય કાયાનું આ કેવું દારુણ ચિત્ર છે. આપણે પણ બધાં ઉપથી રૂડાં રૂપાળા દેખાઈએ છીએ. પણ ખરેખર નવ દરવાજા વહે નીરંતર જેવી સુચીમય કાયામાં ગંદકી જ ઉત્પન્ન થવાની કે બીજુ કંઈ? यदीय संसर्गमवाप्य सद्यो भवेच्छुचीनामा चित्व मुञ्चः अमेध्ययाने पुषस्थ शौच संकल्प माहेायमहो महीयान् ઉચા પ્રકારના પવિત્ર પદાર્થો પણ આ અપવિત્ર શરીરના સંસર્ગથી એકદમ અશુચિમય બની જાય છે જેમ અત્તર પણ મુત્તર બની જાય તેવો આપણો પરસેવો છે તેને પવિત્ર કરવાનો સંક૯પ વિચાર એ પણ આશ્ચર્યજનક મેહ જ છે કેમકે સુંદરતમ મિષ્ટ અન્નપાનરૂપ ભજનને પણ આ શરીર વિષ્ટા અને મુત્રરૂપે જ પરિણાવે છે. મનુષ્યની અશુચિ કેટલી ખરાબ્દ છે કે સરકારે મ્યુનિસિપાલીટીમાં જુદુ સફાઈ ખાતું રાખવું પડયું. જ્યારે ગામડામાં ગાય-ભેંસના છાણના દિડાં ઉપાડવા છોકરીઓ લડી પડે છે. ત્યારે એક માણસ જ એ છે કે પૈસા આપવા છતાં તેની અશુચી ઉપાડવા કેઈ તૈયાર નથી. द्वादश नव र धाणि निकाम' गलद शुचीनि न यांति विराम यत्र वपुषि तत्कलयति पूति' मन्ये तव नूतनमाक्त' પુરુષને શરીરમાં નવ અને સ્ત્રીના શરીરમાં બાર છિદ્રો વડે અહોરાત અશુચિ ઝરી રહી છે. તે શરીરને પવિત્ર માનવું છે તારો કોઈ નવીન આચાર લાગે છે. અર્થાત પ્રત્યક્ષ અશુચિ અને અપવિત્રતાના સ્થાનને પવિત્ર માનવું તે નરી મુખતા જ છે ને? વડોદશા શહેરમાં એક વખત કેઈ સાહેબના ઘરના સામાનની હરરાજી થતી હતી બધો સામાન ખપી ગયો. પણ સંડાસ જવાના ટબની હરાજી બાકી હતી. ભરવાડે જોયું કે અરે આ તે સરસ મજાનું ચમકે છે. સફેદ કકીત છે. મોટું દેખાય તેવું સુંદર છે. સાફ સુથરું પણ છે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy