SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦) ભાવના–અશરણ –કે નવિ શરણમ્ ये षट्खड मही महीन तरसा निर्जित्य बम्राजिरे ये च स्वर्ग भुजो भुजोजितमदा मेदुर्मुदा मेदुरा : तेडिप क्रुर कृतान्त वक्ररदनैः निदिल्यमाना हहा રત્રાળા: શાળા દારા વિશ: 7 રીનાના: સિંહ વડે પકડાયેલા મૃગના બચ્ચાની જેમ જરા–મૃત્યુ અને રેગ વડે પીડીત પ્રાણીને આ સંસારમાં કેઈપણ શરણ નથી. કે નવિ શરણમ્ એ જ અશરણ ભાવના તેને સમજાવતા શાન્ત સુધારણમાં મહોપાધ્યાય વિનય વિજયજી આ લેક લખે જે ઘર મરી જેઓ મોટા પરાક્રમ વડે છ ખંડ પૃથ્વી જીતીને તેના ધણી થઈ ગયા છે તેવા ચક્રવર્તી રાજાઓ અને હર્ષ વડે પુષ્ટ થયેલા અત્યંત બળવાન સ્વર્ગ સુખના ભોગવનારા એવા દેવતાઓ, કુર કાળના તીણ દાઢાઓ વડે દબાઈ જતાં છતાં તેને કોઈ બચાવી શકતું નથી એવા ચક્રવતીઓ કે દેવતાઓ પણ દીન વદને દશે દિશાઓમાં શરણને માટે દષ્ટિ ફેંકે છે. - સુભૂમ ચક્રવતીને છ ખંડની ઋદ્ધિ હતી. તેનાથી ન ધરાતા ધાતકીખંડના ભરત ક્ષેત્રના બીજા છ ખંડ સાધવા માટે પ્રયાણ કર્યું. ચર્મરન ઉપર ચતુરંગ સેના લઈને નીકળ્યા. જે ચર્મરત્ન ઉપાડનારા ૧૬૦૦૦ ચક્ષે હતાં. લવણ સમુદ્ર ઉપરથી પ્રયાણ કર્યું. ત્યારે સોળે સેળ હજાર ચક્ષને એક જ વખતે વિચાર આવ્યો કે મારા એક વિના થોડું અટકી જવાનું છે. એ રીતે સોળ હજાર ચો એ ચર્મરન મુકી દીધું. સુભૂમ ચકી સર્વે ઋદ્ધિ સહિત લવણ સમુદ્રમાં ડબી મૂઓ. આટલા દેવતા સેવામાં હોવા છતાં કોઈ શરણભૂત ન થયું અને સુભૂમ ચકવતી સાતમી નરકે ગમે ત્યારે આપણે થાય કે ખરેખર વે નવિ ફારણમ્ ૧૬
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy