SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ बा व नो पा ढो. ३२६ થાય છે. ૨. પ્રાકૃત ભાષાઓમાં વિશેષણ, વિશેષ્યની પછી પણ મૂકાય બાકીના પરચુરણ નિયમો. (૧ આ પાઠમાં નીચે પ્રમાણેના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ૧. વાક્યમાં કે શબ્દને પડતા સામાન્ય નિયમો. ૨. જાતિ વિચાર. ૩. આર્ષ પ્રયોગો. ૪. દેશ્ય પ્રાકૃત. ૫. સંસ્કૃત રૂપો પરથી થતા પ્રયોગો. ૬. બહુલ પ્રકારના ફેરફારો. ૭. પ્રાકૃત ભાષાઓનું મિશ્રણ. ૮. સંસ્કૃત પ્રયોગો જ પ્રાકૃતમાં. ૯. પ્રાકૃતમાં ન વપરાતા કેટલાક સંસ્કૃત શબ્દો. ૧૦. કેટલાક વધારાના પ્રયોગો તથા રૂપો. ૧૧. એક વ્યંજનના ફેરફારના અપવાદો. ૧૨. સંયુક્ત તથા અન્ય વ્યંજનના ફેરફારના અપવાદો. ૧૩. * શબ્દના જુદા જુદા પ્રયોગો. ૧૪. કેટલાક પ્રાકૃત છંદો. ૩. અવ્યયો અને કેટલાક સર્વનામોના સ્વરો પાસે પાસે આવે, ત્યારે પછી આવેલા શબ્દની શરૂઆતનો સ્વર લોપાય છે. ૪. પદથી પર વિનો મ લોપાય છે. અને વિનો રુ લોપાય છે, પરંતુ સ્વરથી પર હોય તો તિનો ત્તિ થાય છે. ૨. પ્રાકૃત ભાષાઓમાં જાતિઓનું લગભગ સંસ્કૃત જેવું ધારણ છે. (કોષ-૨) ૧. પડમ, સર તળ, એ શબ્દો પ્રાકૃતમાં નર જાતિમાં જ વપરાય છે. રામ, ઉમર, 16 સિવાયના કોઈ પણ સંસ્કૃત નકારાન્ત કારાન્ત શબ્દો નરજાતિમાં વપરાય છે. ૩. આંખ અર્થવાળા નામો તથા વચન વગેરે શબ્દો પોતાની ખાસ જાતિ ઉપરાંત નરજાતિમાં છે. ગુન વગેરે નરજાતિના શબ્દો નાન્યતર જાતિમાં, અને નાન્યતર જાતિના નરજાતિમાં વિકલ્પે વપરાય છે. ૫. રૂમર્ તથા ત્વના થયેલા રૂમ છેડાવાળા નામો પોતાની ખાસ જાતિ ઉપરાંત નારી જાતિમાં પણ છે. વગેરે પોતાની જાતિ ઉપરાંત નારીજાતિમાં પણ છે. ૧. સમાસ નામધાતુ-અને તદ્ધિત પ્રયોગોમાં હૃસ્વ સ્વરને બદલે દીર્થ સ્વર, અને દીર્ઘ સ્વરને બદલે હૃસ્વ સ્વર મહાપુરુષોએ પોતાનાં પ્રવચનો કે ગ્રંથોમાં વાપરેલા અહિં બતાવેલા નિયમ વિરુદ્ધના પ્રયોગોને આવં પ્રાકૃત કહેવામાં આવે છે તે ? આ નિશાનીથી બતાવ્યા છે. (કોષ. ૩) D:\mishra sadhu prakrta.pm5/3rd proof
SR No.009097
Book TitlePrakrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh, Prashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages219
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy